________________
શ્રીઆત્મબેધ.
૧૪૧
vvvvvvvvvv
છે, વસ્તુતાએ તે તે કાલે પણ આત્મા સાક્ષી છે, આ અર્થને દૃષ્ટાંત આપીને સમજાવે છે –
व्यापृतेविंद्रियेष्वात्मा, व्यापारीवाविवेकिनाम् । દરૂપુ ધાવહુ, ધાવિ અથા રા ૨૮ |
જેમ વાદળાં દોડવાથી ચંદ્ર દેડતે હોય એમ અવિવેકીઓને જણાય છે, તેમ ઈદ્રિયે કિયા કરતી હોય તેમાં જાણે આત્મા કિયા કરતે હેય એમ અવિવેકીઓને જણાય છે.
[જેમ આકાશમાં પવનના વેગથી વાદળાં દોડતાં હેય તે જોઈ અવિવેકીઓને જાણે ચંદ્ર દેતે હોય એમ જણાય છે, તેમ નેત્રાદિ ઇડિયે પોતપોતાની ક્રિયાઓ કરતી હોય તેમાં જાણે અક્રિય આત્મા ક્રિયા કરતો હોય એમ શાસ્ત્રસંસ્કારવિનાના અવિવેકી મનુષ્યોને પ્રતીત થાય છે૧૮. - શરીરાદિ આત્માને આશરે રહી ક્રિયા કરે છે આ અર્થને દષ્ટાંત આપીને સમજાવે છે –
आत्मचैतन्यमाश्रित्य, देहेंद्रियमनोधियः । - स्वकीयार्थेषु वर्तते, सूर्यालोकं यथा जनाः ॥ १९ ॥
જેમ મનુષે સૂર્યના પ્રકાશવડે પિતપોતાના પ્રાપ્ત વ્યવહાર કરે છે, તેમ આત્મચેતનને આશ્રય કરીને શરીર, ઇક્રિયે, મન અને બુદ્ધિ પિતપોતાના વિષયમાં પ્રવર્તે છે.
જેમ સર્વ મનુષ્ય સૂર્યના પ્રકાશનો આશ્રય લઈને પિતાના ખેતી આદિ પ્રાપ્ત વ્યવહાર કરે છે, તેમ ચૈતન્યરૂપ આત્માને આશ્રય કરીને સ્થલશરીર, દશ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પોતપોતાના વિષયોભણી પ્રવૃત્તિ કરે છે. દેહાદિ જડ હેવાથી પોતાની મેળે પ્રવૃત્તિ કરી શકતાં નથી. ૧૯,