________________
શ્રીયેાગતારાવલીસ્તંત્ર.
अमी हि चेन्द्रा सहजा मनस्कादहंममत्वं शिथिलायमाने । मनोगत मारुतवृत्तिशून्यां गच्छन्त्यगम्यां गमनावशेषाम् ||२२||
મનમાંથી હુંપણું અને મારાપણું શિથિલ થયે સતે પ્રાણવાયુની વૃત્તિથી રહિત મનની ગતિ ગતિના અવધિરૂપ અગમ્યમાં જાય છે. આજ આત્માની સહુજાવસ્થા છે.
અંતઃકરણમાંથી હુંપણું ને મારાપણું જે બંધનરૂપ છે. તે શિથિલ થયે સતે પ્રાણવાયુની શ્ર્વાસાચ્છવાસરૂપ વૃત્તિથી રહિત અંતઃકરણની વૃત્તિ અંતઃકરણની ગતિના છેડારૂપ અગમ્યસ્વરૂપ બ્રહ્મમાં પ્રવેશ કરે છે, આજ આમાની સ્વાભાવિક અવસ્થા એટલે વાસ્તવિક સ્વરૂ૫ છે. ૨૨. निवर्तयन्तीं निमृतेंद्रियाणां प्रवर्तयन्ती परमात्मयोगं । संविन्मयीं तां सहजामवस्थां कदा गमिष्यामि गतान्यभोगः ||२३ અન્ય ભાગેાથી નિવૃત્ત થયેલા હું ઇંદ્રિયાના ખાદ્યવેગને નિવૃત્ત કરનારી અને પરમાત્માની પ્રાપ્તિભણી પ્રવૃત્તિ કરાવનારી કેવલજ્ઞાનસ્વરૂપ તે સહાવસ્થાને યારેપ્રાપ્ત થઇશ?
આ માથી ભિન્ન શબ્દાદિભાગના વિષયોથી નિવૃત્ત થયેત્રે હું Àાત્રાદિ ઇંદ્રિયાના શબ્દાદિ વિષયેાભણીના ખાદ્યવેગને નિવૃત્ત કરનારી અને પરમાત્મસ્વરૂપની સાથે અભેદભાવ કરવાને પ્રવૃત્તિ કરાવનારી તથા અવિદ્યા ને અવિદ્યાનાં કાર્યથી રહિત કેવલજ્ઞાનસ્વરૂપ આત્માની તે સ્વભાવિક દશાને કયારે પ્રાપ્ત થઇશ ? ૨૩. प्रत्यग्विमशीतिशयेन पुंसां, प्राचीनगन्धेषु पलायितेषु । પ્રારુમવત્ તિ ન ઝાડચનિદ્રા, પ્રપંચ જો વિજયં પ્રતિ ારકા અંતરાત્માના અતિશય વિચારવડે અને પુરુષોના પૂના ગંધાદિ દૂર થયે સતે કદીપણ અજ્ઞાનરૂપી નિદ્રા તેમને પ્રાપ્ત થતી નથી, અને મુખ્ય પ્રપંચ વિલય પામે છે.
.
૧૨૭