________________
૧૨૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
વડે સંસારને જોતા છતા સંકલ્પને લસહિત દૂર કર.
૧૯.
હે પંડિત ! ઉન્મતી અવસ્થાની પ્રાપ્તિમાટે અમે તને મુખ્ય ઉપાય કહીએ છીએ તે તું શ્રવણુ કર. તું સાવધાન થઈને નામરૂપાત્મક સર્વ જગતને રાગદ્વેષથી રહિત દૃષ્ટિથી જેતેા છતે। વિષયેામાં રહેલી રમણીયપણાની બુદ્ધિને અજ્ઞાનતિ દૂર કર. प्रसह्य संकल्पपरंपराणां, संछेदने सन्ततसावधानः । आलम्बदानावपचीयमाने, शनैः शनैः शान्तिमुपैति चेतः ॥ २० ॥ ખલાત્કારવડે સંકલ્પની પરંપરાઓને સારી રીતે છેદ્યવામાં સદા સાવધાન થઈને આલંબન આદિ ઘટવાથી ધીરે ધીરે તેનું મન શાંતિ પામે છે.
વિવેકવૈરાગ્યવડે વિષયમાં રહેલી રમણીયપણાની બુદ્ધિના પ્રવાડાને સારી રીતે ક્ષીણુ કરવામાં સર્વદા મનની જાતિવાળા જે યાગી પેાતાના મનના આલંબનરૂપ વિષયામાં મનને વેગ અત્યંત ઘટાડી નાંખે છે તે ચેાગીનું મન ધીરે ધીરે બ્રહ્મમાં મનની સ્થિરતારૂપ શાંતિને પામે છે. ૨૭. निःश्वासलोपैर्विधृतैः शरीरैर्नेत्रांच लैर्बद्ध निमीलितैश्च । आविर्भवन्तीह मनस्कमुद्रामालोकयामो मुनिपुंगवानाम् ॥ २१ ॥ નિઃશ્વાસના લાપાવડે, અંગેાને સારી રીતે ધારણ કરવાવડે, ને નેત્રના છેડાઓનું મળવું બંધ કરવાવડે, અહિં શ્રેષ્ઠ મુનિઓને મનસ્કમુદ્રા આવિર્ભાવ પામે છે, જેને અમે જોઇએ છીએ.
વાસાવાસના સારી રીતે નિરાધવડે, શરીરના અવ્યવા સારી રીતે નિશ્ચલ કરવાવડે, અને નેત્રને ઉપા તથા નીચલે ભાગ ન મળે એવી રીતે તેને સ્થિર કરવાવડે, આ જગતમાં શ્રેષ્ડ મનનશીલ પુત્રેાને ચિત્તની એકાગ્રતારૂપી મુદ્રા આવિર્ભાવ પામે છે. જેને અમે સદ્ગુરુ કૃપાથી અનુભવીએ છીએ. ૨૧.