________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા.
બ્રહ્મસાક્ષા
નિરંતર આદરપૂર્વક દીર્ઘકાલ બ્રહ્મધ્યાન કર્યા વિના કાર થવાને પ્રાયશઃ સંભવ નથી, માટે એ બ્રહ્મધ્યાનરૂપ યાગનું નિરૂપણ કરવા આચાર્યભગવાન આ યોગતારાવલીનામનું સ્તંત્ર રચે છે. તેના પ્રથમ કૈાકમાં પેાતાના સદ્ગુરુશ્રીને પ્રણામ કરવારૂપ મંગલા ચરણ કરે છેઃ
वन्दे गुरूणां चरणारविन्दे, मन्दर्शितस्वात्मसुखावबाधे । विःश्रेयसे माङ्गलिकायमाने, संसारहालाहलमोहशान्त्यै ॥ १ ॥ સંસારરૂપ હાલ હલવિષજેવા અવિવેકની નિવૃત્તિ થવામાટે મને જેમણે સ્વાત્મસુખના અનુભવના ઉપદેશ કર્યા છે એવા, કલ્યાણરૂપ ને મંગલના સ્થાનરૂપ શ્રીગુરુનાં ચરણારવિંદમાં હું નમું છું.
પ્રતીત થતા નામરૂપાત્મક સંસારરૂપી હાલાહલવિધજેવા સ્વસ્વરૂપના અજ્ઞાનની આરૂઢ નિવૃત્તિ થવામાટે જે શ્રીસદ્ગુરુનાં ચરણકમ ૐ એ મને સર્વ વિષયસુખાથી અત્યંત વિલક્ષણ સ્વામસુખનેા અનુભવ ચાના નિર્દોષ ને સરલ ઉપાય દેખાયા છે એવાં, મેાક્ષસ્વરૂપ, અને સર્વ મંગલાના સ્થાનરૂપ શ્રીસદ્ગુરુનાં તે ચરણારિવંદેમાં હું દતભાવપૂર્વક પ્રણામ કરું છું. નુહળાં એમાં માનાર્થે બહુવચન જાણવું. છં ઉપદ્રવજ્રા છે. ૧.
૧૧૮
सदाशिवोक्तानि सपादलक्षलयावधानानि वसन्ति लोके । नादानुसंधानसमाधिमेकं मन्यामहे अन्यतमं लयानाम् ॥ २ ॥ શ્રીસદાશિવે કહેલાં સવા લાખ લયરૂપ ધ્યાને લેકમાં છે. તે સર્વ લયેામાંથી એક નાદાનુસંધાનરૂપ સમાધિને અમે આદર આપીએ છીએ.
શ્રીઆદિનાથ મહેશ્વરે કહેલાં બ્રહ્મમાં મલ કરવાના ઉપાયરૂપ સત્રો