________________
શ્રીવાક્યસુધા.
૮૨
જેમ મધુરપણું, વહેવું ને શીતલતા આદિ જલના સ્વાભાવિક ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુવર્તે છે, તેમ સાક્ષીમાં રહેલા સચ્ચિદાનંદાદિ સ્વભાવ પણ વ્યાવહારિક તથા પ્રાતિભાસિક જીવમાં અનુવર્તે છે. ૪૨.
એવી રીતે આત્માના ધર્મોના અધ્યાપનું પ્રતિપાદન કરીને હવે તેને અપવાદના પ્રકારને કહે છે –
प्रातिभासिकजीवस्य लये स्युर्यावहारिके। तल्लये सचिदानन्दाः पर्यवस्यति साक्षिणि ॥ ५३॥
चार्यविरचितं श्रीवाक्यसुधा संपूर्णा ॥ ५॥ પ્રતિભાસિક જીવના સ્વભાવે વ્યાવહારિકમાં લય થાય છે, ને તેના સાચ્ચદાનંદસ્વભાવે સાક્ષીમાં અંત પામે છે.
સ્વપ્નાવસ્થાના પ્રતિભાસિક જીવના સ્વભાવ જાગ્રદેવસ્થાના ભાવહારિક જીવમાં લય પામે છે, અને જાગ્રદેવસ્થાના વ્યાવહારિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવે સાક્ષિપ જે પારમાર્થિક જીવ તેમાં પર્યવસાન પામે છે. એવી રીતે કલ્પિતને અપવાદ થવાથી અધિષ્ઠાનરૂપ સતજ અવશેષ રહે છે. ૪૩.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકેના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા વાક્યસુધા નામના ગ્રંથરૂપ પાંચમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા. પૂરી થઈ. ૫.