________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના
હવે તત્પદ તથા વૃંપદના એકપણાને કહેવાને તત્પદ તથા ંપદના વાચ્યાર્થને તથા લક્ષ્યાર્થને ક્રમપૂર્વક એ લેાકવડે જણાવે છે:अस्ति भाति प्रियं रूपं नाम चेत्यंशपञ्चकम् | आद्यं त्रयं ब्रह्मरूपं जगद्रूपं ततो છે, સ્ફુરે છે, પ્રિય, રૂપ ને નામ જગત્ છે. પ્રથમના ત્રણ બ્રહ્મરૂપ છે, ને ૨૫ છે.
૭૨
द्वयम् ॥ २० ॥ આ પાંચ અંશવાળુ પછીના એ સંસાર
સત્તા, (છે,) સ્ફૂર્તિ, ( પ્રતીત થાય છે, ) સુખરૂપતા, રૂપ તે નામ આ પાંચ અંશેાવાળું આ જગત્ છે, અર્થાત્ આ જગતમાંના પ્રત્યેક પદાર્થમાં એ પાંચ અંશા હૈાય છે, જેમકે ધડેા છે, ઘડી પ્રતીત થાય છે, ધડા પ્રિય છે, ઘડા મેાટા પેટાળવાળા ને સાંકડા મેઢાવાળે છે, તે તેનું ધડા એવું નામ છે. એ પાંચ અશેામાંથી છે, પ્રતીત થાય છે, ને પ્રિય છે, આ ત્રણ અંશે સર્વમાં સમાન હેાવાથી તે બ્રહ્મરૂપ છે, અને રૂપ તથા નામ પ્રત્યેકમાં પૃથક પૃથક્ હાવાથી તે જગદ્રુપ છે. ૨૦. खवाय्वग्निजलोर्वीषु देवतिर्यङ्गरादिषु । अभिन्नात्सश्चिदानन्दाद्भिद्येते रूपनामनी ॥ २१ ॥
આકાશ, વાયુ, અગ્નિ, જલ ને પૃથિવીમાં તથા દેવ, તિર્યક ને મનુષ્યાદિમાં અભિન્ન સચ્ચિદાન ંદથી રૂપ ને નામ ભેદ પામે છે.
આકાશ, વાયુ, તેજ, જલ તે પૃથિવી એ પાંચે મહાભૂતામાં, ભૈતિક પદાર્થોમાં, તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, પેટે ચાલનારાં પ્રાણીઓ તે જલચરાદિમાં અસ્તિ, (,) ભાતિ, ( જણાય છે, ) તે પ્રિયરૂપે રહેલા એક સચ્ચિદાનંદ બ્રહ્મથી પ્રાણીઓનાં તે પદાર્થોનાં રૂપ તથા નામ ભેદ પામે છે. બ્રહ્મથી ભિન્ન ને તેમાં કલ્પિત તે રૂપ તથા નામ