________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
| શ્રીવવિજ્યસુધા | ભાવાર્થદીપિકાટીકા સહિત.
મંગલાચરણ ને ગ્રંથની પ્રતિજ્ઞા.
દાહરે, બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદ્ગરપાય;
ટીકા વાક્યસુધાતણુ, ગુર્જરગિરા લખાય. ૧ (આ નામરૂપાત્મક જગતનામનો કાદવ આત્માને લાગેલો પ્રતીત થાય છે તે મહાવાયરૂપ અમૃતવડે ધોઈ નાંખવાયોગ્ય છે.' પદાર્થનું જ્ઞાન વાક્યર્થના જ્ઞાનનું કારણ છે, માટે પ્રથમ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તરવાર ( તે બ્રહ્મ તું છે ) આ મહાવાક્યમાં સર્વ ( તું ) એવું જે પદ છે તેના અર્થને ભગવાન ભાગકાર નીચેના પાંચ કેવડે જણાવે છે. તેમાં નીચેના પ્રથમ શ્લેકવડે દસ્થ ને દ્રષ્ટાનો વિવેક કરે છે – रूपं दृश्यं लोचनं दृक् तत् दृश्यं द्रष्ट मानसम् । दृश्या धीवृत्तयः साक्षी दृगेव न तु दृश्यते ॥ १॥
રૂપ દશ્ય ને નેત્ર દ્રષ્ટા, તે દશ્ય ને મન દ્રષ્ટા, બુદ્ધિની વૃત્તિઓ દશ્ય ને સાક્ષી દ્રષ્ટાજ છે, પણ દશ્ય ચત નથી.
લીલું, રાતું, , પીળું, કાળુ, લાંબું, ટુંકું ને પહોળું ઇત્યાદિ રૂપો ને તે રૂપવાળી સર્વ સ્થૂલ વસ્તુઓ દશ્ય છે, ને તે દૃશ્યની અપેક્ષાએ નેત્ર દ્રષ્ટા છે. હમણું મારાં નેત્રે દૂરની વસ્તુઓ જોઈ શ