SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (શીશંકરદિગ્વિજય) વિદ્વાનમાં વધારે પ્રમાણભૂત મનાય છે. બીજા કોઈ કઈ ગ્રંથોમાં પણ પૂજ્યપાદ શ્રીશંકરાચાર્યનું હું જીવનચરિત્ર જોવામાં આવે છે. - જે વેલા ભારતવર્ષમાં વેદોક્તકર્મને વાસ્તવિક હેતુ લેકના મેટા ભાગની સમજમર્યાદાથી દૂર થઈ ગયે હતા, જે વેલા ભિન્ન ભિન્ન દેના ઉપાસકે વૈદિક ઉપાસનાનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વિના એક બીજાને વિદ્વેષ કરતા હતા, ને પરસ્પર લડી મરતા હતા, જે વેલા જૈનધર્મનું ને બુદ્ધધર્મનું પ્રબલપણું થવાથી વેદોક્ત ધર્મ ને વર્ણાશ્રમની મર્યાદા છિન્નભિન્ન થઈ ગયાં હતાં, અને જે વેલા એકજ અદિતીય બ્રહ્મના ઉપનિષદેએ પ્રતિપાદન કરેલા જ્ઞાનનું સ્વરૂપ મનુબેના મોટા ભાગની જાણમાં રહ્યું નહતું, ને તેથી પ્રત્યેક મનુષ્ય વસ્તુતાએ દુઃખરહિત પરમાનંદપ છતાં દુરથી સલાયા કરતા હતા, તે વેલા અધિકારી મનુષ્યોને વેક્ત કર્મનું રહસ્ય સમજાવવા, તેમને વેદોક્ત ઉપાસનાનું રહસ્ય સમજાવયા, જેનધર્મના ને બુદ્ધધર્મના વેદ વિરાધી ભાગનું નિરાકરણ કરવા, વર્ણાશ્રમધર્મની મર્યાદાનું રક્ષણ કરવા, અને ઉપનિષદે પ્રતિપાદન કરેલા બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ સમજાવી મુમુક્ષુઓને દુઃખરહિત પરમાનંદસ્વરૂપમાં સ્થાપવા શ્રદક્ષિણામૂર્તિપ્રભુએ કેવલ કાર્યને વશ થઈ આ ભારતવર્ષના દક્ષિવિભા વિષે મલબારપ્રાંતમાં પવિત્ર પૂર્ણ નદીને કાંઠે આવેલા કાલટીનામના પવિત્ર ગામમાં તૈત્તિરીયશાખાનું અધ્યયન કરનાર જંબુરજ્ઞા તેના પવિત્ર બ્રાહ્મણ શ્રી શિવગુરુનાં સ્વધર્મપરાયણ ધર્મપત્ની અંબાના (સતીના) ઉદરથી આશરે શાકે ૬૧૦ વૈશાખસુદિ ૫ ને દિવસે મધ્યરાત્રિને સમયે પિતાના
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy