________________
૧૩
સ્થૂલશરીરના આવિર્ભાવ પ્રતીત કરાવ્યેા. તેમના આવિર્ભાવકાલે અધર્મ પરાયણ આસુરીસ પત્તિવાળા મનુષ્યના હૃદયમાં અચાનક ક્ષેત્ર થયા, તે ધર્મપરાયણ દૈવીસ પત્તિવાળા સજ્જનેના હૃદયમાં અચાનક આનાવિલ્હ થયે; ખાસપાસના વાતાવરણમાં, જલમાં તે અન્ય સ્થાવરજગમ પ્રાણિપદર્શપર તેમના પ્રતીત થયેલા મનેાહર શરીરના શુદ્ધસત્ત્વગુણુના પ્રબલતરગેની અસરવડે સુખમય શાંતિ પ્રસરી રહી; સ્વભાવથોજ પરસ્પર વૈર રાખનારાં પ્રાણીઓના વૈરનુ શમન થઇ તે પરસ્પર પ્રસન્નતાવાળાં જણાવા લાગ્યાં; વૃક્ષાની શાલામાં વધારા પ્રતીત થયેલા જાવામાં આવ્યેા; નદી, સરોવર ને કૂવાનાં જલે નિર્મલ જણાવા લાગ્યાં; પર્વતામાંથી નિર્મલ જલનાં ઝર ઝરવા લાગ્યાં; અને આકાશ ને દિશા નિર્મત્ર જણાવા લાગ્યાં.
જ્યોતિર્વિદેએ તેમના શુભ આવિર્ભાવવાળા સમયપરથી તે અલૈકિક મહાપુરુષ થશે એમ તેશ્રીના સ્થૂલશરીરનાં માપિતાની આગળ તેમના પૂછવાથો પેાતાની વિધાને આધારે ભવિષ્ય ભાખ્યું.
માતપતા ને તેમનાં સબધિજના તેત્રીના આવિભાવવડે પ્રસન્ન થાય તેમાં કાં પણ આશ્ર` નજ હોય, પણ્ અન્ય સાજતેને પણ તેમ્ના અતંર્ભાવવડે આનદ થયા. તેત્ર ના આવિર્ભાવ મહેશ્વરની ( શકની ) કૃપાથી થયા હતા એવી તેમનાં માતપિતાની માન્યતા હાથ તેમનું નામ શંકર પાડવામાં આવ્યુ. તેમના મસ્તકપર ખોજના ચતુ, કપાલમાં નેત્રનું, બંને ખભાપર ત્રિશૂલનું, હાથમાં ચક્રતુ, ગદાનુ, ધનુત્તુ ને ડમરુનુ, છાતીપર નાગનુ, અને ચરણેાપર ચામરનું ચિહ્ન હતું. તેમના સ્થૂલશરીરના રંગ શુદ્ધ સ્ફટિકના જેવા ઉજ્જવલ હતા.