________________
૬૪૭
આત્યંતિક નિવારણ થાય છે અને બચે છે દૈતરહિત અદ્વૈત આત્મતત્ત્વ. તેમાં કેવો મોહ કે રહે ક્યાં શોક? તેથી શ્રુતિ જણાવે છે કે તત્ર વશે મોદઃ : શોક પ્રવર્તમyપશ્યતઃ ”
(ઈશાવાસ્યોપનિષદ-૭) “જ્યાં એકત્વનું દર્શન છે ત્યાં કેવો મોહ? (અને) કેવો શોક?”
પરમાર્થમાં, આત્મજ્ઞાનમાં, અભેદદષ્ટિમાં, અદ્વૈત અધિષ્ઠાનમાં દૈત છે જ નહીં, પરંતુ અવિદ્યા અને માયાની ભ્રાંતિથી જ કલ્પાય છે તથા અધ્યાસરૂપે પ્રતીત થાય છે.
| (છંદ-અનુષુપ) मायामात्रमिदं द्वैतमद्वैतं परमार्थतः ।
इति बूते श्रुतिः साक्षात्सुषुप्तावनुभूयते ॥४०६॥ રૂદ્ર દૈતમ્ = આ દૈત (જગત) માયામાત્રમ્ = માત્ર માયા જ છે. परमार्थतः = વાસ્તવિકતામાં (પરમાર્થે) મત . = અદ્વૈત જ છે. રૂતિ કુતિઃ સૂતે = એમ શ્રુતિ કહે છે. (અને) સુષુપ્તી = સુષુપ્તિની અવસ્થામાં સાક્ષિત = સાક્ષાત્ अनुभूयते = અનુભવાય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) अनन्यत्वमधिष्ठानादारोप्यस्य निरीक्षितम् ।
पण्डितैः रज्जुसादौ विकल्पो भ्रान्तिजीवनः ॥४०७॥ रज्जुसादौ = રજુ-સર્પ વગેરે દગંતમાં निरीक्षितम् = જાણવામાં આવે છે पण्डितैः
= (તેમ) બુદ્ધિમાનોએ