________________
૬૪૩
तेजसि तमः इव = પ્રકાશમાં અંધકાર જેમ .
(નાશ પામે છે તેમ) યત્ર પ્રાન્તિ ૨ પ્રતીનમ્ = જે(જ્ઞાન)માં ભ્રાંતિનું
કારણ નાશ પામે છે अद्वितीये निर्विशेषे = તે અદ્વિતીય, નિર્વિશેષ परे तत्त्वे
= પરમ તત્ત્વમાં कुतः भिदा
= ભેદ ક્યાંથી સંભવે?
(છંદ-અનુષુપ) एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं भवेत् ।
सुषुप्तौ सुखमात्रायां भेदः केनावलोकितः ॥४०४॥ પછાત્મ જે તત્ત્વ = એક માત્ર પરમતત્ત્વમાં મેદવાર્તા
= ભેદની વાર્તા જ कथं भवेत्? = કેવી રીતે સંભવે? सुखमात्रायाम् = જેમાં માત્ર સુખ જ અનુભવાય છે એવી सुषुप्तौ
= સુષુપ્તાવસ્થામાં = ભેદ
= કોણે ૩મવત વિતઃ? = જોયો છે? .
केन
પ્રકાશના ઉદયમાં અંધકારનો અસ્ત થાય છે અર્થાત્ બન્ને અન્યોન્યના પૂર્ણ વિરોધી હોવાથી જેમ એક સમયે, એક સ્થળે, એક સાથે અસ્તિત્વ ધરાવી શકે નહીં, તેવી જ રીતે ભ્રાંતિ કે ભ્રમને જન્માવનારું કારણ અજ્ઞાન અને તેથી પૂર્ણ વિરોધી આત્મજ્ઞાન, બન્ને અંધકાર અને પ્રકાશ જેમ અન્યોન્યના પૂર્ણ વિરોધી હોવાથી એક સમયે, એક સ્થળે, એક સાથે અસ્તિત્વમાં હોઈ શકે નહીં. તે ન્યાયે સ્પષ્ટ છે કે બ્રહ્મ તો અદ્વિતીય, નિર્વિશેષ અને જ્ઞાનસ્વરૂપ છે તો તેમાં અજ્ઞાન ક્યાં? જો અજ્ઞાન નથી તો તેનું કાર્ય ભેટદર્શન કેવું? બ્રહ્મજ્ઞાન અને ભ્રમ, તેજ અને તમ જેવા વિરોધી હોઈ એકની ઉપસ્થિતિમાં