________________
૬૦૭
વિરવી વ = જેને વૈરાગ્ય ઉપજ્યો હોય તે જ ' મન્તઃ ત્યા : = અંદરની વાસનાઓનો ત્યાગ વહિ: ત્યા: = (અને) બહારના (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ,ગંધ)
વિષયોનો ત્યાગ युज्यते
= કરી શકે છે. विरक्तः तु = વિરક્ત જ मुमुक्षया
= મોક્ષની ઈચ્છાથી મન્ત: વદિઃ સંગમ = અંદર તથા બહારનો સંગ त्यजति
= ત્યજે છે.
(છંદ-અનુષ્ટ્રપ) बहिस्तु विषयैः संगं तथान्तरहमादिभिः । विरक्त एव शक्नोति त्यक्तुं ब्रह्मणि निष्ठितः ॥३७४॥
ब्रह्मणि
= બ્રહ્મમાં નિતિઃ
= જેની નિષ્ઠા સ્થિર થઈ છે તેવો विरक्तः एव = વૈરાગ્યવાન જ વદિ: વિષ: = બહારના વિષયો तथा
= અને अन्तः अहं आदिभिः = અંદરના અહંકાર વગેરેના संगम्
= સંગનો त्यक्तुम्
= ત્યાગ કરવા શોતિ,
= સમર્થ થાય છે. વૈરાગ્યરૂપી પરિપક્વતાથી જે પરમ પવિત્ર થઈ ચૂક્યો છે તે જ વાસના અને વિષયત્યાગના અધિકારી થઈ શકે છે. તેવો વિરક્ત જ બ્રહ્મનિષ્ઠ થવાનું સામર્થ્ય ધરાવે છે. તેવું બે શ્લોક દ્વારા દર્શાવ્યું છે.
જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય, તે જ અંદરના વિષયોની