________________
નિરંતર વિચાર કર્યા કર. તેવા આત્મવિચારથી કે બ્રહ્મભાવનાથી તને હથેળીમાં હસ્તગત થયેલા જળની પેઠે સંદેહરહિત અને ભ્રમણા વગરનું ઉત્તમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થશે અર્થાત્ સંશયમુક્ત જ્ઞાન થવાથી તને બ્રહ્માનુભૂતિ કે આત્મસાક્ષાત્કાર થશે.
(છંદ-ઉપજાતિ)
स्वं बोधमात्रं परिशुद्धतत्त्वं
सैन्ये नृपवत्
सङ्घे
दृश्यजातम्
ब्रह्मणि
विलाय
विज्ञाय सङ्घे नृपवच्च सैन्ये ।
तदात्मनैवात्मनि सर्वदा स्थितो
विलापय ब्रह्मणि दृश्यजातम् ॥ २६६ ॥
आत्मनि एव तदात्मना
सर्वदा स्थितः च
=
स्वम्
નોષમાત્ર પરિશુદ્ધતત્ત્વમ્ - સ્વયંપ્રકાશરૂપ, વિશુદ્ધ પરમાત્મતત્ત્વરૂપે
=
विज्ञाय
ઓળખીને
પોતામાં જ તન્મય બનીને
સર્વદા તેમાં જ સ્થિત થઈ અને
સમગ્ર દૃશ્ય જગતનો
બ્રહ્મમાં
વિલય કરી દે.
૪૫૬
=
= લશ્કરની વચ્ચે રહેલા રાજાની જેમ
(પંચમહાભૂતના) સમૂહરૂપ શરીરમાં રહેલો (તું) પોતાને
=
=
=
–
=
=
હે શિષ્ય ! જેમ લશ્કરની વચ્ચે રાજા અવિચળ ઊભો છે તેમ પંચમહાભૂતોના સમૂહની વચ્ચે ત્રણ શરીરોના સંઘમાં કે પંચકોશની મધ્યે તું અવિકારી અને અવિચળ રૂપે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ તારા આત્મતત્ત્વને બ્રહ્મભાવના દ્વા૨ા અભેદભાવે નિઃસંદેહ જાણીને તું તારા આત્મસ્વરૂપમાં શાશ્વત રૂપે સ્થિર થા. આ૨ોપરૂપે જન્મેલા દૃશ્યપ્રપંચ કે અખિલ બ્રહ્માંડને તારા બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં સમાવી દે અર્થાત્ લય કર. આવો જ દૃશ્યપ્રપંચનો લય એ જ