________________
(છંદ–૨થોદ્ધતા)
यच्चकास्त्यनपरं परात्परं प्रत्यगेकरसमात्मलक्षणम् ।
सत्यचित्सुखमनन्तमव्ययं
अनन्तं अव्ययम् ब्रह्म चकास्ति तत् त्वं असि
आत्मनि भावय
=
જેનાથી પર કે અન્ય કંઈ નથી
જે પ૨થી પણ પર
यत् अनपरम् परात्परम् प्रत्यगेकरसम् = પ્રત્યગાત્મા અને એકરસસ્વરૂપ છે. आत्मलक्षणम् = (જે) સૌના આત્મારૂપે જણાતું .
सत्यचित्सुखम्
સત-ચિત–આનંદ સ્વરૂપ,
= અનન્ત અને અવિકારી
બ્રહ્મ પ્રકાશે છે
તે તું છે (એમ)
= અંતઃકરણમાં ભાવના કર.
=
૪૫૩
=
=
=
ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६४॥
બ્રહ્મ ‘બનવરમ્’ છે અર્થાત્ તેનાથી સૂક્ષ્મ, શ્રેષ્ઠ, વ્યાપક તથા પર અન્ય કાંઈ જ નથી, તેથી તે ‘બનપરસ્’ કહેવાય છે. અર્થાત્ બ્રહ્મ સર્વોત્તમ અને ઉત્કૃષ્ટ છે. તેનાથી નથી કોઈ મહાન કે નથી કોઈ વ્યાપક. માટે જ તે ‘પરાત્પરમ્ ’ છે. જગતની ઉત્પત્તિ માટે જેને ઉપાદાન કારણ કહેવાય છે તેવી માયાથી પણ બ્રહ્મ સૂક્ષ્મ, વ્યાપક અને ૫૨ છે, માટે ‘પરાત્પરમ્’ કહેવાય છે. આવું સૂક્ષ્માતિસૂક્ષ્મ બ્રહ્મતત્ત્વ ‘પ્રત્યો સમ્’રૂપે રહેલું છે અર્થાત્ પ્રત્યેક ભૂત માત્રના પ્રત્યગાત્મા કે અંતરાત્મારૂપે પ્રત્યેકમાં અખંડ એકરસરૂપે રહેલું છે. તેથી ભૂતમાત્રનો તે આત્મા છે. અને આવો આત્મા સત, ચિત, આનંદ, અનંત અને અવ્યયલક્ષણવાળો બ્રહ્મ જ છે. એવું બ્રહ્મતત્ત્વ જ તું છે, એમ તું અભેદભાવે અખંડાકારવૃત્તિ દ્વારા બ્રહ્મભાવના ક૨.બ્રહ્મ તત્ત્વમસિ ભાવયાત્મનિ '