________________
૪૩૪
છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય છે, તે બન્ને અખંડ છે તથા બન્નેનો અભેદ છે. માટે જ્ઞાનીજનોનું અનુસરણ કરી મુમુક્ષુએ પણ જીવ-બ્રહ્મનું અભેદત્વ કે અખંડત્વ જ મહાવાક્યના ઉપદેશ દ્વારા સમજવું અને સ્વીકારવું જોઈએ. એટલું જ નહીં, પરંતુ તેવા અભેદભાવમાં નિષ્ઠા રાખી અભેદભાવે, અભેદ બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં અમેદાનુભૂતિ અનુભવવી જોઈએ.
(છંદ-ઉપજાતિ) अस्थूलमित्येतदसनिरस्य
सिद्धं स्वतो व्योमवदप्रतय॑म् । यतो मृषामात्रमिदं प्रतीतं .
___ जहीहि यत्स्वात्मतया गृहीतम् । ब्रह्माहमित्येव विशुद्धबुद्ध्या
વિદ્ધિ સ્વમાત્માનમgવોઘમ રફરા अस्थूलं इति = “સ્થળ નથી', વગેરે બૃહદારણ્યક કૃતિના
વાક્યથી તત્ સત્ નિરસ્ય = આ (સ્થૂળતા વગેરે) અસત કલ્પનાનો
નિરાસ કરવાથી व्योमवत् अप्रतय॑म् = આકાશની જેમ (સર્વત્ર વ્યાપક અને)
અતક્ષ્ય એવું (આત્મતત્ત્વ) स्वतः सिद्धम् = પોતાની મેળે જ સિદ્ધ થાય છે. યતઃ મૃષા માત્ર પ્રતીતમ્ = માટે મિથ્યા માત્ર પ્રતીત થતા, यत् इदम्
= જે આ સ્વાત્મતિયા ગૃહીતમ્ = પોતાના આત્મારૂપે સ્વીકારેલા (દેહ વગેરે છે) जहीहि
= (તેને) ત્યાગી દે (અને) विशुद्धबुद्ध्या = અતિ વિશુદ્ધ બુદ્ધિથી स्वम्
= પોતાના = આત્માને
आत्मानम्