________________
૩૮૭
नित्यम् विभुम्
देहं धियम्
= સ્થળશરીર, બુદ્ધિ (તેમજ) યુદ્ધી ગુહીયાં નિહિત તમ્ = બુદ્ધિરૂપી ગુફામાં પડેલ चित्प्रतिबिम्बम्
= ચૈતન્યના પ્રતિબિંબને (ચિદાભાસને) विसृज्य
= છોડીને द्रष्टारम्
= સાક્ષી, अखण्डबोधम्
= અવિનાશી જ્ઞાનરૂપ, सर्वप्रकाशम्
= સર્વને પ્રકાશનાર, सत्-असत्-विलक्षणम् = કાર્ય-કારણથી વિલક્ષણ,
= નિત્ય,
= વ્યાપક, सर्वगतम्
= સર્વમાં અનુગત, सुसूक्ष्मम्
= અતિ સૂક્ષ્મ, अन्तर्बहिः शून्यम् = અંદર કે બહારના ભેદથી વિમુક્ત, आत्मनः अनन्यम् = પોતાના સ્વરૂપથી અભિન્ન एतत्
= એવા निजरूपम्
= નિજસ્વરૂપને सम्यक् विज्ञाय
= બરાબર જાણીને पुमान्
= જ્ઞાની પુરુષ, विपाप्मा
= નિષ્પાપ બનીને, विरजः
= રજોગુણથી રહિત બનીને, विमृत्युः
= અમર થઈ જાય છે.) વિવેકીનું આત્મદર્શન અને તેનું ફળ
જેમ અજ્ઞાની અવિવેક દ્વારા જીવાત્માને આત્મા માની બંધનમાં પડે છે તેમ વિદ્વાન વિવેક દ્વારા જીવાત્માને આત્માથી છૂટો પાડી જીવને પોતાનું સ્વરૂપ ન સમજતાં, જીવભાવને ભ્રાંતિ ગણી, તેનો ત્યાગ કરે છે અને પોતાના આત્મસ્વરૂપને જાણી મુક્ત થાય છે, તેવું સમજાવતાં જણાવાય છે કે ઘડો, ઘડામાં રહેલું જળ અને તેમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ, એ ત્રણેયને વિવેકી પુરુષ