________________
૩૬૬
यत् जीवत्वम्
તત: न अन्यत् स्वरूपेण तु विलक्षणम् स्वात्मनः बुद्ध्या सम्बन्धः मिथ्याज्ञानपुरःसरः
= જીવપણું (તે)
તેનાથી (આત્માથી) = ભિન્ન નથી, અને = સ્વરૂપથી વિલક્ષણ પણ નથી, = (કારણ કે, પોતાના આત્માનો = બુદ્ધિ સાથેનો સંબંધ = મિથ્યાજ્ઞાનપૂર્વક છે.
(છંદ-અનુષ્ટ્રપ) विनिवृत्तिः भवेत्तस्य सम्यग्ज्ञानेन नान्यथा ।
ब्रह्मात्मैकत्वविज्ञानं सम्यग्ज्ञानं श्रुतेर्मतम् ॥२०४॥ तस्य
= તેની (મિથ્યાજ્ઞાનની) સભ્ય જ્ઞાન = (આત્માના) યથાર્થજ્ઞાન વડે विनिवृत्तिः = અત્યંત નિવૃત્તિ
= થાય છે, न अन्यथा = બીજી કોઈ રીતે નહીં વહાલૈઋત્વવિજ્ઞાનમ્ = જીવ અને બ્રહ્મના એકપણાનું જ્ઞાન सम्यक्-ज्ञानम् = યથાર્થ જ્ઞાન છે (એવો)
= ઉપનિષદોનો = અભિપ્રાય છે.
भवेत्
કુત્તે:
मतम्
પૂર્વે સમજાવાઈ ગયું કે પ્રાગભાવ અનાદિ છે છતાં નાશવાન હોવાથી સાન્ત કહેવાય છે. જેમ કે સ્વપ્નનો અભાવ ક્યારથી શરૂ થયો, તેનું અજ્ઞાન છે છતાં પણ સ્વપ્નનો પ્રારંભ થતાં જ તેનો પ્રાગભાવ નષ્ટ થાય છે. આમ, સ્વપ્ન અનાદિ હોવા છતાં સાન્ત છે અને તે જ પ્રમાણે સમજાવાઈ ગયું કે જીવભાવનો પ્રારંભ ક્યારે થયો તેનું અજ્ઞાન છે. છતાં બ્રહ્મભાવની પ્રાપ્તિથી જીવભાવનો નાશ થાય છે. તેથી સ્પષ્ટ છે કે જીવભાવ અનાદિ તથા સાન્ત છે.