________________
૩૪૭
(છંદ-ઉપજાતિ) अनुव्रजच्चित्प्रतिबिम्बशक्ति
विज्ञानसंज्ञः प्रकृतेर्विकारः । ज्ञानक्रियावानहमित्यजस्रं
देहेन्द्रियादिष्वभिमन्यते भृशम् ॥१८७॥ અનુવનત્-વિત્-ગતિવિશ્વઃિ = ચૈતન્યની પ્રતિબિંબશક્તિ
જેમાં પ્રવેશેલી છે, તે विज्ञानसंज्ञः
= “વિજ્ઞાનમય' નામનો પ્રશ્ન:
= પ્રકૃતિનો विकारः
= વિકાર છે. (કાર્ય છે) (આ) માં જ્ઞાનયાવાન રૂતિ = “હું જ્ઞાનવાળો અને ક્રિયાવાળો છું એવું अजस्रम्
= નિરંતર देहेन्द्रियादिषु
= શરીર, ઇન્દ્રિયો વગેરેમાં भृशम्
= બહુ अभिमन्यते
= અભિમાન કરે છે.
- વિજ્ઞાનમય કોશ પંચકોશવિવરણમાં અન્નમય, પ્રાણમય અને મનોમયકોશની વિચારણા બાદ હવે વિજ્ઞાનમયકોશનું વિવેચન કુલ બાવીસ શ્લોક દ્વારા અર્થાત્
શ્લોક ૧૮૬ થી ૨૦૮ સુધી કરવામાં આવે છે. તે સંદર્ભે પ્રથમ બે શ્લોક દ્વારા વિજ્ઞાનમયકોશનો પરિચય આપતાં જણાવ્યું છે કે વિજ્ઞાન એટલે જ બુદ્ધિ અને બુદ્ધિમય જે કોશ છે તેને વિજ્ઞાનમયકોશ કહે છે. સામાન્ય રીતે બુદ્ધિનું કાર્ય નિર્ણય લેવાનું હોય છે. તેથી બુદ્ધિની નિશ્ચયાત્મકશક્તિને નિર્ણાયકતંત્ર (DETERMINATIVE FAkULTY OR SYSTEM) પણ કહેવાય છે. આવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ જ્યારે પાંચેય જ્ઞાનેન્દ્રિયોના સમૂહ સાથે હોય, તદુપરાંત અહંકારની ‘હું કર્તા” કે “હું ભોક્તા' જેવી કર્તુત્વ-ભોક્નત્વ વૃત્તિ હોય, મનની