________________
૩૪૩
૩મતઃ = માટે જ
વાયુના રૂ4- જેમ વાયુ તત્ત્વર્શિનઃ = તત્ત્વદર્શી
ક્રમ તમ્ = વાદળાંને Tv9તા: = પંડિતો
| (આમતેમ ભમાવે છે) મનઃ = મનને
ચેન ઇવ = (તેમ) મન વડે જ વિદ્યામ્ = અવિદ્યા વિશ્વમ્ = જગત બાહુ = કહે છે. માખ્ય = ભમાવાય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) तन्मनः शोधनं कार्य प्रयत्नेन मुमुक्षुणा । . विशुद्धे सति चैतस्मिन् मुक्तिः करफलायते ॥१८३॥
= તે મનને मुमुक्षुणा
* = મોક્ષની ઇચ્છાવાળાએ પ્રયત્નન શોઘi #ાર્યમ્ = પ્રયત્નથી શુદ્ધ કરવું જોઈએ
તમિન ૨ વિશુદ્ધ સતિ = એ વિશુદ્ધ થતાં મુ િ .
= મુક્તિ करफलायते = હાથમાં રહેલા ફળ જેવી જણાય છે.
ચિત્તશુદ્ધિ મોક્ષનું પ્રબળ સાધન - હવે બે શ્લોકમાં ચિત્તશુદ્ધિને જ મુક્તિનું કારણ કે પ્રબળ સાધન જણાવતાં ઉપદેશાયું છે કે વિદ્વાનો કે તત્ત્વજ્ઞ પુરુષો મન અને અવિદ્યામાં ભેદ જોતાં નથી, તે બંન્નેને એક જ ગણે છે. તેઓ સમજે છે કે જેમ પવન વાદળાંઓને આકાશમાં આમતેમ ભમાવે છે, તેવી જ રીતે મનરૂપી વાયુ જગતરૂપી નૌકાને સંસારસમુદ્રમાં આમતેમ ભમાવે છે. અર્થાત્ જગતને ડામાડોળ કરનારું કે ભમાવનારું પ્રબળ પરિબળ મનની કલ્પના કે ભ્રાંતિ જ છે. માટે મુમુક્ષુએ વધુ પુરુષાર્થ કે પરિશ્રમથી અગર વિવેકવૈરાગ્યના બળે, મનને જ શુદ્ધ કરવું અને તેનું શોધન કરવું જોઈએ. ખરેખર જયારે મનનું તાત્ત્વિક સ્વરૂપ શોધવાનો પ્રયત્ન થશે ત્યારે મનનો બાધ થઈ જશે અને મનનું અધિષ્ઠાન - આત્મતત્ત્વ જ અવશેષ રહેશે. તેવા સંશોધનથી જ મનનો શુદ્ધિરૂપી બાધ