________________
૩૪૦
કર્મભેદ; ઉર્ધ્વ અને અધોગતિ જેવી કર્મફળરૂપે થતી ગતિના ભેદ વગેરે સમગ્ર ભેદમય સૃષ્ટિનું અગર જાગ્રત અને સ્વપ્નની કાલ્પનિકૉંત સૃષ્ટિનું સર્જન મન જ કરે છે. આવી રીતે ભોગ્ય પદાર્થોનું સર્જન કરી, જીવાત્માને ભોક્તા બનાવી, તેને માટે બંધન ઊભું કરવાનું કાર્ય પણ મન જ કરે છે. માટે જ ચિત્તશુદ્ધિનો કે મનોનાશનો ઉપદેશ પ્રત્યેક મુમુક્ષુને આપવામાં આવે છે અને તેવા હેતુથી જ પૂર્વે, મનને મુમુક્ષુના શ્રેયનું, કલ્યાણનું ભક્ષણ કરનારો, ભયાનક વાઘ કહેવામાં આવ્યું હતું.
(છંદ-ઉપજાતિ) સકૂિપમનું વિમોહ્યું -
देहेन्द्रियप्राणगुणैर्निबध्य । अहंममेति भ्रमयत्यजस्रं
मनः स्वकृत्येषु फलोपभुक्तिषु ॥१८०॥
મન:
= મન *-વિદ્રુપમ્ = અસંગ અને ચિતૂપ अमुम्
= આ (આત્માને) विमोह्य
= મોહ પમાડીને વેદ-ન્દ્રિય-પ્રાણાઃ = સ્થૂળ દેહ-ઇન્દ્રિય અને પ્રાણના ધર્મોથી निबध्य
= બાંધીને अहं मम इति = “અને મારું એવી (બુદ્ધિથી) अजस्रम्
= નિરંતર स्वकृत्येषु = પોતાના કરેલાં કર્મોમાં (તથા) फलोपभुक्तिषु = કર્મફળોના ઉપભોગોમાં भ्रमयति
= ભ્રમણ કરાવે છે. મન, જીવાત્માની અધોગતિનું કારણ છે તથા ભવબંધનો હેતુ છે