________________
૩૧૧
સદા સર્વદા આત્મામાં જ સન્નિષ્ઠ હોય છે. તેવાને ઉત્તમ અધિકારીનું બિરુદ આપવામાં અતિશયોક્તિ જેવું કંઈ જ નથી. આ પ્રમાણે અત્રે મૂઢ, સામાન્ય અને ઉત્તમ અધિકારીની ધૂળ, સામાન્ય અને સૂક્ષ્મબુદ્ધિનું નિરૂપણ છે શ્લોકના તાત્પર્યાર્થે કરેલું છે.
| (છંદ-ઉપજાતિ) अत्रात्मबुद्धिं त्यज मूढबुद्धे
त्वङ्मांसमेदोऽस्थिपुरीषराशौ । सर्वात्मनि ब्रह्मणि निर्विकल्पे __ कुरुष्व शान्तिं परमां भजस्व ॥१६३॥
મૂકવુદ્ધ = હે મૂઢબુદ્ધિવાળા! ત્રિ = આ -માંસ-મેદ–સ્થિ–પુરીષરાશી = ચામડી, માંસ, મેદ,હાડકાં ને વિષ્ટાના
ઢગલામાં માત્મવૃદ્ધિમ્ = આત્મબુદ્ધિનો ત્યન = ત્યાગ કર. (અને) સર્વાત્મનિ = સર્વમાં આત્મારૂપ રહેલા નિર્વિજો = નિર્વિકલ્પ વહ્યા = બ્રહ્મમાં પુરુષ્ય = (આત્મબુદ્ધિ) કર.(અમે) શાન્તિ પરમામ્ = ઉત્કૃષ્ટ શાન્તિ મનસ્વ = પ્રાપ્ત કર.
(છંદ-ઉપજાતિ) देहेन्द्रियादावसति भ्रमोदितां
विद्वानहतां न जहाति यावत् ।