________________
૩૧૦
(છંદ-ઉપજાતિ) देहोऽहमित्येव जडस्य बुद्धि
देहे च जीवे विदुषस्त्वहंधीः । विवेकविज्ञानवतो महात्मनो
ब्रह्माहमित्येव मतिः सदात्मनि ॥१६२॥
વેરં: પર્વ મહમ્ = સ્થૂળ શરીર જ “હું છું રૂતિ ગુદ્ધિ = એવી બુદ્ધિ નસ્ય = જડ મનુષ્યની હોય છે. સેહે નીવે = દેહ અને જીવમાં , મહું ઘી = “હું બુદ્ધિ विदुषः = પંડિતની હોય છે. વિવિજ્ઞાનવતઃ = (પણ) વિવેકવિજ્ઞાનવાળા महात्मनः = મહાત્માની સત્ માત્માને = સરૂપ આત્મામાં માં વર્લ્ડ વ = “હું બ્રહ્મ જ છું' એવી મતિઃ
= મતિ હોય છે.
અન્નમય કોશના વિવેચનના પ્રથમ છ શ્લોકનો નિષ્કર્ષ જણાવતાં હવે કહે છે કે, જે કોઈ શાસ્ત્રના શ્રવણથી કે તેની કૃપાપ્રસાદથી વંચિત છે તેવો, ધૂળ કે જડ બુદ્ધિવાળો એવી ભ્રાંતિમાં છે કે, દેહ એ જ હું છું. આવા ભ્રાંત પુરુષને કનિષ્ઠ અધિકારી તરીકે ઓળખવામાં કોઈ જ આપત્તિ હોઈ શકે નહીં. જ્યારે શાસ્ત્રનો પારંગત વિદ્વાન દેહ તથા જીવમાં “અહબુદ્ધિવાળો હોય છે. તેથી એવું માને છે કે “હું દેહવાળો જીવ છું.” આમ, જીવ અને દેહ બન્નેને પોતાનું સ્વરૂપ માને છે, તેવાને મંદ અધિકારી તરીકે ઓળખી શકાય. જ્યારે કોઈ વિરલ મહાત્મા જે વિવેક દ્વારા આત્મજ્ઞાનસંપન્ન વિજ્ઞાનવાળો હોય છે, તે દઢતાથી માને છે કે બ્રહ્મ એ જ હું છું અગર “હું બ્રહ્મ જ છું', તેવી બ્રહ્મબુદ્ધિમાં રમણ કરનારો