________________
स्वकीयेषु विषयेषु
प्रेरिताः इव वर्तन्ते
=
येन - જે नित्यबोधस्वरूपिणा
=
=
આ આત્મા, પૂર્વે જણાવ્યું છે તેમ ચૈતન્યસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ છે. માત્ર તેની સંનિધિ, સંપર્ક, સાંનિધ્ય કે સામીપ્યથી જ દેહ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જેવા સૌ જડ હોવા છતાં પણ ચેતનતા અને પ્રેરણા પ્રાપ્ત કરી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે. તેથી સ્પષ્ટ થાય છે કે દેહ, ઇન્દ્રિયો કે મન-બુદ્ધિને આત્માની સન્નિધિ વિના પોતપોતાના વિષયોમાં વર્તવાની સ્વતંત્રતા હોતી નથી. કારણ કે તે સૌ જડ છે અને વાસ્તવમાં તો આત્માની જ સત્તા, સ્ફૂર્તિ કે ચેતનતા દ્વારા તેઓ કાર્ય કરતાં હોય છે. દેહ, મન-બુદ્ધિ કે ઇન્દ્રિયોને આત્મા વિના સ્વતંત્ર રીતે જ્ઞાતૃત્વ, પ્રકાશત્વ કે આગવું અસ્તિત્વ હોતું નથી. તેવા સૌ તો સત્તા અને સ્ફૂર્તિ અર્થાત્ અસ્તિત્વ અને ચેતનતા આત્મા પાસેથી જ મેળવીને જીવનભર કાર્ય કરે છે.
=
=
૨૭૧
(છંદ–અનુષ્ટુપ)
अहंकारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद् येन नित्यबोधस्वरूपिणा ॥ १३२॥
પોતપોતાના વિષયોમાં
જાણે પ્રેરણા પામ્યાં હોય તેમ
પ્રવર્તે છે.
देहान्ताः
નિત્ય विषयाः
જ્ઞાનસ્વરૂપ વડે
अहंकारादि અહંકારથી માંડીનેધવત્
वेद्यन्ते
=
- વિષયો,
યુવાવયઃ ૬ = અને સુખ વગેરે
ઘડાની જેમ
=
દેહ સુધીના પદાર્થો,
=
= જણાય છે.
આત્માનો નિત્યજ્ઞાન સ્વરૂપ સ્વભાવ હોવાથી તે સર્વ કાંઈ
જાણી શકે છે. તેવું સમજાવતાં અત્રે જણાવાયું છે કે જેવી રીતે કોઈ સ્થળે ઘડો પડેલો હોવા છતાં પ્રકાશ વિના જણાતો, અનુભવાતો કે દેખાતો