________________
ર૬૬
છૂટે છે અને સાક્ષાત્કાર થાય છે, તેવો ઘટસ્ફોટ શ્લોકની દ્વિતીય પંક્તિમાં કરવામાં આવ્યો છે.
| (છંદ-અનુષ્ટ્રપ) " अस्ति कश्चित्स्वयं नित्यमहंप्रत्ययलम्बनः ।
अवस्थात्रयसाक्षी सन् पञ्चकोशविलक्षणः ॥१२७॥ મદં પ્રત્યક્ષેતન: = “હું ' એવી પ્રતીતિનો આધાર #fશ્વત સ્વયં નિત્ય ગતિ = કોઈ સદા રહેનારો સ્વયં (આત્મા) છે. અવસ્થાત્રયસાક્ષી સન્ = જે ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. પ્રગ્નોવિજ્ઞાન: = (અને) પંચકોશથી જુદો છે.
(છંદ-અનુષ્ટ્રપ) यो विजानाति सकलं जाग्रत्स्वप्नसुषुप्तिषु । बुद्धितवृत्तिसद्भावमभावमहमित्ययम् ॥१२८॥
= જે जाग्रत्-स्वप्न-सुषुप्तिषु = જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં વૃદ્ધિ
= બુદ્ધિ, તત્-વૃત્તિ-સંભવમ્ = તેની વૃત્તિના સદ્દભાવને તથા अभावम्
= અભાવને; सकलम्
= સર્વને विजानाति
= સારી રીતે જાણે છે (તે) 'अहं' इति अयम्
= આ (આત્મા) છે. પ્રસ્તુત બે શ્લોકમાં જણાવાયું છે કે મનુષ્યને નિશદિન અસંખ્ય પ્રસંગે જીવનવ્યવહારમાં વારંવાર “હું છું” એવો જે અનુભવ કે જ્ઞાન થાય છે તેમાં “માં” કે “એવા પ્રત્યયનું અવલંબન લઈને થનારા જ્ઞાનનો નિત્ય આધાર કે અધિષ્ઠાન જરૂર કોઈ હોય છે અને તે આધાર