________________
૨૫૨
પડતું કર્મ કરનારી હોય છે. રજોગુણના પ્રભાવમાં આવી વ્યક્તિ ઝપીને, શાંત, ક્રિયા વિના બેસી શકે જ નહીં. તેવાઓને ક્રિયા-કર્મ ન મળે તો જ બેચેની કે અજંપો થાય. કારણ કે રજોગુણ તેમનામાં ક્રિયા માટે રાગ ઉત્પન્ન કરે છે. માટે જ આવો ‘રજોગુણ જીવાત્માને કર્મના રાગ દ્વારા ક્રિયા સાથે બાંધી તેને માટે બંધન ઊભું કરે છે.“રનો રભિ વિદ્ધિ. . . . તત્રિવજ્ઞાતિ કૌતૈય ર્મસીન રેટિનમ્ !' (અ-૧૪/૭) આમ, રજોગુણ જીવ પાસે કર્મો કરાવી બંધન ઊભું કરે છે. રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે લોભની પ્રવૃત્તિ અને કર્મનો નશો ચઢે છે. આ કર્મો પ્રતિકૂળ ફળ આપે કે તત્કાળ ફળ ન આપી, અશાંતિ ઊભી કરી, દુઃખ જન્માવે છે. આવી અશાંતિ કે દુઃખ બ્રહ્મપ્રાપ્તિ કે આત્મજ્ઞાનમાં વિઘ્નરૂપ છે. માટે જ રજોગુણના પ્રભાવને વિક્ષેપશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
આવી, રજોગુણથી ઉત્પન્ન થયેલી વિક્ષેપશક્તિ જ ચિત્તની બ્રહ્મવિચાર સંબંધે એકાગ્રતાને ખંડિત કરે છે. મનને ચંચળ બનાવી બ્રહ્મવિચારથી દૂર કરી વિષયભ્રમણ કરાવે છે. કામ, ક્રોધ, લોભ, દંભ, અદેખાઈ, મત્સર અને અહંકાર જેવા અવગુણ પેદા કરી જીવની સંસારપ્રવૃત્તિનું ચક્ર અવિરત ચાલુ રાખે છે. આમ, રજોગુણ જ વિક્ષેપશક્તિને લીધે બંધનરૂપ ગણાય છે.
(છંદ-ઉપજાતિ) एषावृत्तिर्नाम तमोगुणस्य
શર્ગિયા વર્ત્તવમા તે ન્યથા | सैषा निदानं पुरुषस्य संसृते
विक्षेपशक्तेः प्रसरस्य हेतुः ॥११५॥ થયા = જેનાથી તમોગુણસ્ય = તમોગુણની वस्तु = વસ્તુ
માવૃત્તિઃ નામ=આવરણ નામની મન્યથા = વિપરીત શ: = શક્તિ છે, મવમાસતે = દેખાય છે સાં અષા = તે આ एषा
પુરુષ = જીવના