________________
પદ્મિની
આન્યા છે કે મારે ખેાળા પાથરવા પડે છે. કાકા, દીકરીની માગણી નહિ સ્વીકારે ?
ગારાદેવ
તમે એવું કહીને મારું અપમાન કરેા છે, બેટા ! પદ્મિની
તા સાંભળેા. ચવન સમ્રાટને કહાવી દે કે આજથી એક અઠવાડિયા પછી પાતાની સાતસો સખીઓ સાથે પદ્મિની જહાંપનાહની કક્રમમાશી કરવા આવશે. એને માટે સાતસો પાલખી તૈયાર કરાવા. દરેક પાલખીમાં બેસવા એક એક વીર ચાÛા ચૂંટી કાઢો, અને એક પાલખીને ઉપાડવા ચાર ચાર શસ્રસજ્જિત સૈનિકાને ભાઈના વેશ પહેરાવી તૈયાર કરો. અને........[અચકાય છે] અને મારી પાલખીમાં તમે બેસે. ત ́ષ્ટ્રમાં રાણાજીની મુલાકાત માગેા. એમને ગમે તેમ કરી કોટ તરફ રવાના કરી દ્યો. અને તે કાટમાં સહિસલામત પહાંચી ન જાય ત્યાં સુધી યવન સેનાને ખાળી રાખા....કાકા........
[ સૌ આશ્ચયથી સ્તબ્ધ બની સાંભળી રહ્યા છે. ]
૭૩