________________
- •
• પવિની :
ગેરદેવ [વચમાં] એમ જ થશે.
[ કાંઈ પણ વિલંબ કર્યા વિના ચાલ્યા જાય છે.. પદ્મિની વીર કાકાની અદશ્ય થતી મૂતિ તરફ જઈ રહે. છે. પછી કાંગર પાસે જાય છે, તે લોકોને સંબોધે છે.]
પશિની રાજપૂતે! વિજય કરે ! તમારા રાણાને મુક્ત કરી લાવે. તમે એટલું કરી લા ! બાકી ચોહાણ પુત્રી પદ્મિનીને, ક્ષત્રિકુળની મહાદેવીને કુળનું ગૌરવ સાચવતાં, પોતાનું શિયળ અસ્પષ્ટ રાખતાં શિખવાડવું પડે તેમ નથી. જાવ! મારા. આશિષ છે ! ફત્તેહ કરે ! આજની રાત ઉત્સવ કરે!
[ બધા કાંગરા પાસે જાય છે, અને ટેળા તરફ જોઈ રહે છે. નીચેથી “જય-એકલિંગજી!” “જ્ય મહાદેવીને જય !” એવા અવાજો આવે છે. લકે હર્ષમાં નાચતા કુદતા વિખરાય છે. મશાલના પ્રકાશ આછા થતા જાય છે.. બધા એ દૂર જતા ટેળાને જોઈ રહે છે.
- થોડી વારે મહારાણું અને પશ્ચિની ફરે છે. એમની આંખો મળે છે, મહારાણું આખે ઢાળી દે છે.]
૭૪