________________
==
=
•
• પવિની
*
[ પત્રિની ઉન્માદમાં આમથી તેમ ફરતી કાંગરાઓ બદલાવે છે. નીચેથી “ બાપા રાવળની જય!” “જય એકલિંગજી!” “મહાદેવીને જય!” એવા પિકારે ઉઠે છે. મશાલોના ચલિત પ્રકાશથી ટોળામાં હલચલ મચી છે. એવું લાગે છે. ]
લક્ષમણસિંહ હૃદયની રંગભુમી ઉપર નાટક કરવાનું ન હેય, કુળલક્ષમી !
પવિની જગતે શિવનું તાંડવ સહ્યું, અને મહારાણા શક્તિનું હાસ્ય નહિ સહે? " [સૌનાં મેઢાં આનંદથી પ્રકાશી ઉઠે છે. સેનાનાયક ગરદેવ સાથે મંત્રિગ્ધર કેદારનાથ પ્રવેશ કરે છે. ગોરાદેવ મહારાણાને પ્રણામ કરી, મહાદેવી પાસે જાય છે. અને નમન કરે છે. 1.
ગોરાદેવ મને કાંઈ યાદ કર્યો, ચોહાણ પુત્રી?
પતિની હા, કાકા! જીવનભરમાં મેં તમારી પાસે કદિ કશું માગ્યું નથી. આજે એક એ પ્રસંગ