________________
•
•
• પવિની •
•
•
•
શકે એ પણ અમારા એવા બાડિયાઓને જ પ્રતાપ છે એ ન ભૂલતા. જનાબ !
કાજી હા..! હા...! હા...! રાજપૂત! ઈતિહાસનાં પાનાંઓમાં તમારી ઉપર વિચારકોનાં હાસ્ય અંકાશે; તમારી રૂપવતીઓના નિસાસા ગાજશે. અને જીર્ણ વિદીર્ણ ચિતોડગઢના પત્થરાઓ અનંત-- કાલ સુધી તમારી મૂર્ખાઈ ઉપર દાંતિયાં કરી રહેશે ! પણ મને નવાઈ નથી થતી, મેં એવું. ધાર્યું જ હતું !
- કેદારનાથ
મને પણ એજ પ્રશ્ન થતું હતું કે આપે અમારા જીવનમાં એવી કઈ નિર્બળતા જોઈ લીધી, કે જેને પરિણામે અમારા જવાબ વિષે આપને આશંકા ગઈ અને આપને અહિ સુધી આવવાની તકલીફ લેવી પડી ?
[ આછું આછું હસી ] રાજપૂતોની અકલમાં હજી થડે વિશ્વાસ રહી ગયા હતા. હજી લાગતું હતું કે આકાશના તારાઓની જેવા અસ્પૃષ્ટ તરગે.