________________
-
• • • પશિની : : તરતજ પાછા ફરશે એટલે ગઢના દરવાજા બંધ ન કરવા.
લક્ષમણસિંહ પણ વેળા તે વીતી જવા આવી. કશું થયું તે એકદમ અચકાય છે ] દુગપાળ, કેટના દરવાજા બંધ કરાવે, અને દરવાનને કહી રાખે કે દરવાજા ઉપર એક સાથે સાત અને પછી એક એમ ટકરા થાય એટલે બાજુ-બાર વિના વિલંબે ખાલી દે !
બાદલ જેવી આજ્ઞા મહારાણુ ! [ મહારાણને પ્રણામ કરી પશ્ચિમ તરફનાં પગથિયાં ઉતરી જાય છે ] "
કેદારનાથ | દર રસ્તા ઉપર ધૂળ ઉડે છે. કોઈ મારતે ઘડે ઘર તરફ આવે છે. હું ધારતે જ હતો કે રાણાજી રસ્તા ઉપર હશે [ બધા ડોક લંબાવી ઉત્તરમાં નજર નાખે છે ]
પતિની એ દેવને ઘડે ન હોય! દેવને ઘડે દેડે
૪૭
• •