________________
• પદ્મિની
છે ત્યારે તે ધરતી ધણધણી ઉઠે છે. એ અશ્વિનીની ચાલ નહિ !
અજય
ના, એ અશ્વિનીની ચાલ નહિ ! કાઇ ખીજુંજ
જાય છે.
પદ્મિની
આજ સવારથી મને
હૃદયમાં પારેવું પેઠું છે.
માનશુકન થાય છે.
અજય
મને એ મ્લેચ્છ ઉપર વિશ્વાસજ નથી. એ કયારે શું કરી બેસે તે કહેવાય નહિ ! અને ખાપુ એમજ........
[ ઉગ્ર થઈ કોંઇક ખેલવા જાય છે પણ જાતને વારી લઈ મહારાણા તરફ જોઇ રહે છે. ]
લક્ષ્મણસિંહ
આજે તે સૌ મારી ઉપર તૂટી પડયાં છે. અજય, મારા પ્યારા બેટા, તારા મેઢામાં એ શબ્દો ભળતા નથી. આંગણે મિત્રદાવે આવેલા શત્રુને રાજપૂતાને છાજે એવું સન્માન આપવું જોઇયે. અને હવે તા . મ્લેચ્છ સમ્રાટ સેના ઉઠાવી ચાલ્યેા જનાર છે. એવી સ્થિતિમાં...........
४८