________________
•
•
• પદની •
•
•
•
એમના અંતરની એ ઝંખના હતી. એ ઝંખનાને પરિણામે વિષમ સ્થિતિઓ પણ એમને સુખદ લાગી એ જુદી વાત છે. પણ મૂળે એ સુખની આકાંક્ષા નહોતી. એ રીતે જોતાં એમ લાગે છે કે મનુષ્યને સુખદુઃખની પૂર્વકલ્પનાથી પર એવી એક “એષણા' નામની વસ્તુ છે. એટલે ઐહિક સુખવાદમાં પણ ખોડ છે.
નીતિ નથી કઈ કેવળ કર્તવ્ય કે નથી કેઈ સર્વ સામાન્ય ભાવના! ત્યારે શું એ કઈ નિમિત્ત [ end ને ધ્યાનમાં રાખીને ઘડાતી હશે! જે નિમિત્તવાદ [Teleology]. સાચે હોય તે એ નિમિત્ત કર્યું જવાબ કદાચ આમ આપી શકાય:
વિશ્વ સમાજની પ્રત્યેક વ્યક્તિ આધિભૌતિક અને આધ્યાત્મિક વિકાસ નિધિને સાધી શકે એવી પરિસ્થિતિપરસ્પરપૂરક એવા અનેક એકમેને બનેલો એક વિશ્વ એકમ.” ૫
[૫] સરખાવો –“ વ્યક્તિ કે સમાજ બનેનું જીવન એવાં તો ઉપર રચાવું જોઈએ કે જેથી આપણું ધારણ, પોષણ, અને સત્વસંશુદ્ધિ, આપણું જીવનકાળ અને મરણકાળ, સરળ, સતિષપ્રદ અને સમાધાનકારક થાય.
ધારણ પિષણ એટલે કેવળ પ્રાણ શરીરમાં ટકી જ રહે એમ નહિ, પણ ધારણ એટલે સુરક્ષિત અને આત્મરક્ષિત જીવન,
૨e