________________
તારતમ્યના ત્રાજવાં
આ વિચારસરણીમાં તણાતાં આપણે ઐહિક સુખવાદ [Hedonism]માં પગ મૂકીએ છીએ. વળી એક બીજી દલીલ પણ આ વાદના સમનમાં છે. ધારો કે સુખથી પર એવી કેાઈ વસ્તુ કભ્ય તરીકે સ્વીકારવામાં આવી. પણ એ કવ્યના અધિકાર શે ? માણસે શા માટે એ કબ્ય કરતાં [ રુખ ન મળવાને કારણે ] ખુવાર થવું જોઇએ ? કાઈ ભાવવાચક શબ્દમાં અંધ શ્રદ્દા મૂકયા સિવાય એને જવાબ મળવા અશકય છે. કર્મીના ઉપાદાન તરીકે સુખ જ હાથ લાગે છે. જે વસ્તુ ઉપાદાન છે; તેને આદ, ધ્યેય, પ્રાપ્ય, કરી સ્થાપવામાં શો વાંધા છે? વળી વ્યક્તિગત સુખ [ Egoistic Hedenism ]ની જગાએ સમષ્ટિના સુખ [The greatest happiness of the greatest number ] મૂકીને સમાજને પણ સુરક્ષિત બનાવી શકીએ છીએ.
એટલે સ
પણ અહીં માનસશાસ્ત્રની દૃષ્ટિએ એક સૂક્ષ્મ ભૂલ થાય છે. જગતના પાપને ધેાઈ નાખવા ભગવાન ઇશુ ક્રાસ પર ચડયા. એમની હથેળીમાં, કપાળમાં અને પાનીમાં ખીલા ડોકાયા; એ સમયે એમને સુખ યુ હતું એમ કહેવું તે શબ્દના અર્થ સમજ્યા વિના મેલ્યા બરાબર છે. વળી તેએ ક્રાસ ઉપર ચડયા એ કાંઈ સુખ મેળવવા [ ગમે તેટલું અલૌકિક અને સૂક્ષ્મ ! ] નહિ ! પણ
માટે
૧૯