________________
• • • પધિની • • • પ્રકારની વિભૂતિઓ લઈએ તોય તેઓમાં કયાં એકમત છે ? આ આંટીઘૂંટીમાંથી કાટ બહુ સહેલાઈથી નીકળી જાય છે, અને કહે છે કે પ્રત્યેક વ્યક્તિના અંતરને કર્તવ્યનાદ અનુસરણીય છે.૧ આત્યંતિક ન્યાય [ જે એવું કંઈ હોય તો ? 1 ની દષ્ટિએ જોતાં તે આ એક માત્ર સત્ય લાગે છે.
[૧] “Everything in nature works according to laws. Rational beings along have the faculty of acting according to the conception of laws that is, according to principles ; in otherwords, to have a will."
T. K. Abbott, Kant's Theory of Ethics,
| P. 29. સરખા.
[2] "An action done from a sense of duty derives its moral worth not from the purpose which is to be attained by it, but from the maxim by which it is determined, and therefore does not depend on the realisation of the object of the action, but merely upon the principle of volition by which the action has taken place, without regard to any object of desire.”
Albott, op. cit., P. 16.
૧૪