________________
પદ્મિની
મંડાણ શ્રદ્ધા અને પ્રેમના પાયા ઉપર થયેલું છે. આ સ્થિતિમાં યુદ્ધને ગમે તે ભાગે અટકાવવું એ શું આપણે! ધમ નથી થઈ પડતા ?
અને જ્યારે એક શિયળભંગ અને અનેક શિયળભંગના પ્રશ્ન ઊભા થાય, ત્યારે ? [ મને જથ્થાનું હીક તા છે જ કે જગતને જલદી જલદી મૂલ્યશાસ્ત્ર મેક્ષ અપાવી દેવાની ઉતાવળમાં પડેલા સમાજસેવાને આવા પ્રશ્ન ઊઠાવવા એ જ અનીતિકારક લાગશે ! ] પદ્મિનીના શિયળભંગથી હજારો સ્ત્રીઓના શિયળની સલામતી ખરીદી શકાતી હેાય તે ખરીદવી?
જૈન ધર્મ જ્યારે પગભર થતા હતા તે સમયના કેટલાક વિત’ડાવાદીઓ [ બન્ને પક્ષના ] આમ દલીલ કરતા એમ સાંભળ્યું છેઃ રાજના ખારાક માટે નિત્ય નિત્ય ન્હાના ન્હાના વાને ધાત કરવા તેના કરતાં એક દિવસ એક હાથીને મારી નાખી તેના માંસ ઉપર ચાર મહિના ચલાવવું તે શું ખાટું ?” એટલે એમ તે! લાગે જ છે કે એક પદ્મિનીનુ શિયળ અને હજારા સ્ત્રીએના શિયળ વચ્ચેની ચૂંટણી એ એક ચીભડાં અને હજારા ચીભડાં વચ્ચેની ચૂંટણી જેટલી સાદી અને સ્હેલી તેા નથી જ.
અમારા એક રમુજી [ જાતે નહિ; પણ રમુજ કરનારા ] શિક્ષક મજાકમાં કહેતા, કે જૈનધમ પ્રસ્થાપિત થતા હતા
ર