________________
MESEJADIŠTEARS
વિકમના નવમા સૈકાથી તેરણો બાંધવાની કળાને ગુજરાતમાં ઘણે વિકાસ થયે, આવા કેટલાંક પ્રાચીન શિલ્પ કળા-સમૃદ્ધ રણે નીચે મુજબનાં જાણવા મળ્યાં છે,
(૧) શામળાજી પાસે રચાયેલ નવમા સૈકાનું હરિશ્ચંદ્ર રાજાની ચોરીનું તોરણ. (૨-૩) અગિયારમા સૈકામાં રચાયેલાં મોઢેરાના સૂર્યમંદિર આગળનાં બે ભગ્ન તરણે. (૪૫) બારમા સૈકામાં રચાયેલ આમુડા–દેવડાનાં બે તોરણ. (૬) દેલમાલનું નિબજા માતાનું તારણ. (૭) વિલુન્દ્રાનું સૂર્યમંદિર આગળનું તેરણ. (૮) વડનગરનું તારણ. (૯) ઘુમલીનું નવલખા મંદિરનું તુટેલું તરણું. (૧૦) મેટી દેઉનું તુટેલું તેરણ. (૧૧) વિક્રમના ચૌદમા સૈકાની શરૂઆતમાં રચાએલ પંચમહાલ જિલ્લાના રતનપુર
ગામ આગળના રત્નેશ્વર મહાદેવનાં તેરણો. (૧૨) વિક્રમના પંદરમા સૈકામાં રચાયેલ સાબરકાંઠાના વિજયનગરના જંગલમાં આવેલા
કેન્યાટાના સૂર્યમંદિરનું તેરણ. (૧૩) વિક્રમના સેળમા સૈકામાં રચાયેલ સાબરકાંઠાનું વાઘેલાનું ડેરેલનું તારણ
એ સિવાય પોરબંદર પાસેના શ્રીનગરમાં, ધોળકામાં અને બીજા ઘણુ સ્થળોએ તેરણોના તુટેલા ભાગ પડ્યા છે, એ ભાગ બતાવે છે કે-ગુજરાતમાં સેંકડો તેરણો બંધાયાં હશે.
આ બધાં તેરોની સૃષ્ટિમાંથી વડનગર, દેલમાલ અને કપડવંજનાં તેરણ આજદિન સુધી લગભગ અકબંધ રહી જવા પામ્યાં છે.
ગુજરાતની તેરણ–વૃષ્ટિમાં કપડવંજના તેરણની ખાસ વિશિષ્ટતા એ છે કે
“આ તરણના ઉપલે મથાળે મધ્યભાગે આવેલ ઈલ્લીકાલવણમાંની મૂર્તિના જેવું સુંદર શિલ્પ બીજે ભાગ્યે જ જોવા મળે છે. સુંદર ભદ્રની શ્રેણિની કુંભી ઉપરથી શુભતા એજ શ્રેણિના બે દેઢિયા સ્થભે ઉપર આખુંય તે રણ ઉભું છે.
આ દેઢિયા થંભે ઉપર પાટ ગોઠવાએલી છે. તેના ઉપર છજું અને છજા ઉપર ઉતરચડ પાંચ ઈલીકાલવણ, બે તિલક અને બે મકરમુખોથી આખુંય તરણું શોભી રહ્યું છે.
કુંભી ઉપરથી શરૂ થતા ભદ્રના સ્થંભની ચાર દિશાએ પરિકરને મળતા ગવાક્ષોમાં એકએક દેવમૂર્તિ ગોઠવાયેલી છે.
આમ બંને સ્થભે ઉપરની આઠ દેવમૂતિઓથી તારણને નીચેનો ભાગ ભી રહ્યો છે.
આ
ગ
મા
કારક
છે )