________________
Dev20
સાલ કી-કાળમાં ગુજરાતમાં બધાયેલા કુડામાં માહેરાના સૂર્યકુંડ, શિકારના બ્રહ્મકુંડ, આખજના શકિતકુંડ, આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસેના કુંડ અને કપડવંજના કુંડ મુખ્ય ગણી શકાય.
ઉત્તર મધ્યયુગી ઝંઝાવાતા સામે ખચી ગયેલ સુંદર બાંધકામોમાં કપડવ'જના કુંડ અને તેનું સુંદર તેારણ કહી શકાય.
આ સંબંધી ટૂંક પરિચય આ પ્રમાણે છે—
“ ચાળીસ ડગલાં પહેાળા અને તેટલાંજ ડગલાં લાંબે આ કુંડ દ્વિપગી પગથારાથી તેની શેભામાં અભિવૃદ્ધિ કરતા કપડવંજ ગરના મધ્યસ્થાનને શેાભાવી રહ્યો છે.
આ કુંડની ત્રણ દિશાએમાં ત્રણ શૃંગાર-ચાકીએ આવેલી છે.
સુંદર વેબિદ્ધ, નયન-રમ્ય સ્થંભા અને ઉદ્ઘિતિ વિનાના તથા સામરણવાળા ઘુમ્મટથી એ ત્રણે શૃંગાર-ચાકીએ ગુજરાતના અમૂલ્ય શિલ્પ-ધનને સાચવી રહી છે.
અપેારના અગિયારથી બે ની વચ્ચે આ કુંડવાવની દ્વિપગી પગથારી ઉપર સૂર્યનાં કિરણા સીધાં કે સ્હેજ ત્રાંસાં પડતાં હાઇને એ સમયે કુડનુ દૃશ્ય ખૂખજ નયન-રમ્ય બને છે.” કુંડનાં ત્રણ વિશિષ્ટ તારણાની મહત્તા વિષે “શિલ્પ-રત્નાકર” ગ્રંથમાં નીચે મુજબ ઉલ્લેખ મળે છે.
प्राकारे देवसभाग्रे, राजद्वारे महास्मृतौ ।
जलाशयाग्रे कर्त्तव्य, सर्वाग्रे च प्रतोल्यकम् ॥
દુર્ગાંમાં પેસતાં-નગરની અંદરના ભાગે, દેવાલય આગળ રાજય—મહાલયના પટાંગણમાં, કાઇ મહેાત્સવની કે કોઇ રાજયના વિજયની યાદના સ્મારકરૂપે તથા જળાશય આગળ પ્રત્તાલી (તારણ) અર્થાત્ કીતિ સ્થંભ બાંધવા.
વળી નગર કે ગામને રક્ષતાં કાષ્ઠ—દુનાં દ્વારા ભારતવર્ષના આર્યા મનાવતા, તે તેારણે જેવાં દેખાતાં, સાંચી તથા 'અમરાવતીના સ્તૂપનાં તારણદ્વારા આર્યાનાં તારણુદ્વારાને મળતાં હોય છે, તેમ આ વિષયના કેટલાક નિષ્ણાતાનુ માનવું છે.
ત્યાર પછી ગુપ્તકાળમાં ક્યાંક કયાંક તારણા રચાયા, તારણા બાંધવાની કળાના વિકાસ ગુપ્તેાત્તર કાળમાં ઠીક ઠીક થયેા લાગે છે.
ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ આરિસ્સા વગેરે પ્રાંતમાં આ સમયમાં તારણા બાંધવાના રિવાજ પ્રચલિત થયે।.
A
G
ન
ચ
ર
ત્ર