________________
mas
200242
૧.મહાભારતમાં તથા સ્કંદપુરાણમાં કપટવાણિજયની નોંધ તેની પ્રાચીનતામાં
ર
ઉમેરા કરે છે.
ઐતિહાસિક શિલાલેખા પરથી જણાય છે કે સમ્રાટ્ પ્રિયદશીના શાસનકાળમાં આ નગરી ડુંગરાના ફરતા કદ્રુપવનના નામથી ઓળખાતી.
કદ્રુપવનની આજુબાજુના પ્રદેશ ‘કદવનરાજ્ય' તરીકે પ્રસિદ્ધ હતા, જેના ઉપરથી ‘પડવ’જ’ શબ્દ ખન્યા-એવું અનુમાન કેટલાક વિદ્વાના કરે છે.
આ કદવનરાજ્યમાં ‘કમલબિંદુ’ નામના રાજા રાજ્ય કરતા હતા, જે સમય ભવ્ય આબાદીના હતા.
પ્રાચીન કાળમાં પશ્ચિમ ભારતના વ્યાપાર ઉદ્યોગના કેન્દ્ર તરીકે સુરત અને ભરૂચની ભારે પ્રસિદ્ધિ હતી. નૌકાઓ દ્વારા વિશ્વનાં મુખ્ય શહેરો સાથે ત્યાંથી વ્યાપાર ચાલતા હતા, તે સમયે ભરૂચના જેવું જ વ્યાપારનું કેન્દ્ર આ કપડવ ́જ શહેર હતું, તફાવત માત્ર એટલેાજ હતા કે ભરૂચમાં સમુદ્રદ્વારા વ્યાપાર ચાલુ હતા, જ્યારે કપડવંજના વ્યાપાર જમીન માર્ગે ચાલતા હતા.
કપડવંજના વ્યાપારની શાખાઓ ઘણી દૂર દૂર ફેલાયેલી હતી, કાપડના વ્યાપાર આ શહેરના પ્રમુખ વ્યાપાર હાઈ ગુજરાતની ભવ્યતામાં સારા વધારા કરતા હતા.
વળી રેલ્વેના જમાના પહેલાં કપડવંજ એ ગુજરાત અને મારવાડની સરહદ ગણાતું,
原洲原洲鉴洲原洲原訊 原訊原冰原冰原洲原溆、 વિચારા ઉપર ભૂમિના પ્રભાવ
原原
શ્રીમદ્ ભાગવતની લાકકથાના સંદર્ભમાં નોંધાયેલ છે કે
અધ માતાપિતાને કાવડમાં બેસાડી તી યાત્રા કરાવનાર ભાતૃ-પિતૃભક્ત શ્રવણકુમારની
મતિ કુરુક્ષેત્રમાં કરી ગયેલ, માતા-પિતાની કાવડ નીચે મુકી ભાડુ` માગેલ, કુરુક્ષેત્ર પસાર થયા પછી માતૃ-પિતૃભક્ત શ્રવણુકુમારને પારાવાર પશ્ચાત્તાપ થયેલ
國式式原
આ પ્રમાણે શ્રી સિદ્ધગિરિ જેવી પવિત્ર રજકણવાળી ભૂમિ ઉપર આજે ણુ આરાધક ભવ્યાત્માએ વિચારી પર ક્ષેત્રની અસરને અનુભવે છે.
૧ સભાપર્વ (અ.૨૯ શ્લોક. })માં કષ્ટપ્રદેશના ઉલ્લેખ છે. ૨ બ્રહ્મખંડમાં કર્પટવાણિજ્યની તેોંધ છે.
A
રિ