________________
BUVUM
વર્ષ પછી મીયાં મુસ્તફરેખાનના અમલ વખતે જાત પર જઈને વિધર્મી તરીકે તેણે રિયત ઉપર ખૂબજ જુલ્મ ગુજારવા માંડયા.
પરિણામે પ્રજાના સમજ આગેવાનોએ ઘણુ પ્રયત્નો કરવા છતાં નહિ સમજી શકનારા તે વિદેશી રાજા પાસેથી રાજપીપળા જઈ ગાયકવાડ સરકારને અરજી કરી બોલાવી લાવી રાજ્યસત્તા ઝુંટવી લીધી.
ગાયકવાડ સરકારે આ પ્રસંગે ખંડેરાવ સેનાપતિને પૂરતા સાજ સાથે કપડવંજના વિદેશી રાજાને હાંકી કાઢવા મોકલેલ.”
આ ઘટના વિ.સં. ૧૮૦૯ની ઇતિહાસમાં નોંધાએલ છે.
છે ત્યારબાદ વિ.સં. ૧૮૭૨-૭૩માં અંગ્રેજ સરકારે કપડવંજ પર અમલ ચલાવતાં કડીના મહારરાવ ગાયકવાડને વીજાપુર પરગણું આપી કપડવંજ પરગણું બદલામાં લીધું, ત્યારથી કપડવંજ પર અંગ્રેજ સરકારની સત્તા કાયમ થઈ.*
દુઃખનું મૂળ
અવિવેક
જ્ઞાનનું મૂળ જિજ્ઞાસા
આત્મશુદ્ધિનું મૂળ આત્મસમર્પણ
કે નિધન દુઃખી ધન વિનારી - તૃષ્ણાસે ધનવાન ! કે કે ન સુખી સંસાર મેં આ
સબ જગ દેખા છાન
૨ ગુણી જનેને વંદના, આ
મૈત્રીભાવ સમસ્ત આ દુખી દેખ કરુણ રહે,
અવગુણ દેખ તટસ્થ છે ગરબા ) ) વાચા
* આ વાત અગાઉ (પ્રકરણ-૭ પૃ. ૩૩ ટીપણ નેધ–૧માં જણાવાઈ છે.
-
-