________________
DudinteEURS
પણ કરી કાળચક્રના ઉત્થાનમળે રાધનપુરના નવાબની લાડણીખીખી ગમે તે કારણે રાધનપુરથી નીકળી રૈષયાત્રા દરમિયાન ક્ષેત્રના પુણ્યબળની ખામીથી વિનાશના આરે ઉભેલ કપડવંજના પાદરે વહેતી મહેારનદીના સામા કાંઠે જ્યાં ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે લશ્કરી છાવણીના મથક રૂપે વનદુ તરીકે ભૂમિ પસંદ કરેલ-ત્યાં પડાવ નાંખ્યા. ભાવીયેાગે લાડણીખીખીનું મન ત્યાં ઠર્યું.
રાજકીય–વિપ્લવથી ત્રાસી ગએલ પ્રજાએ તે વખતના પ્રજાના મૌદ્ધિક આગેવાન ગણાતા વીશા–નીમા–મહાજનની દોરવણી-કુનેહબળે લાડણીખીખીને આશ્વાસન આપી નીમા જ્ઞાતિના શેઠ્યિાએ આર્થિક સહકાર આપવા દ્વારા રાજકીય-સ્થિરતાના પ્રારંભ કર્યાં.
મહેારનદીના સામે કાંઠે લશ્કરી-છાવણીની જગાએ લાડણીખીખીને કિલ્લા બંધાવવા પૂર્વક સ્થિર કરી, વગર જોએલા પણ શુભ મુહૂતે આજના કપડવજને પાયા નખાયા.
પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ જે ભૂમિમાં થવાના તે ભૂમિમાં સાહજિક પ્રસંગવશ રાષયાત્રામાં પણ નિકળેલ લાણીબીબીના ધર્મપ્રધાન નીમા-વણિકાની કુનેહભરી સમજાવટથી કષાયનું શમન થઈ રાજવિપ્લવ દૂર થઈ શાન્ત સમૃદ્ધ રાજ્યની સ્થાપના થવા માંડી, આ બધું ચરિત્રનાયકશ્રીના જન્મની મંગળમયતાની ભાવી એધાણુરૂપ તેમજ રાગ–દ્વેષનાં મૂળ કાઢનાર જિનશાસનની ભવ્ય ગરિમાને વધારનાર મહાપુરૂષની લાક્ષણિક વિશિષ્ટતા સૂચવનારી સમજાય તેમ છે.
અહી' ઇતિહાસ એમ કહે છે કે—
“રાધનપુરના નવાબ મહ`મદખાનની લાડણીખીખી રૂડીને નિકળેલી, તે નીમા વણિકાના આગેવાનાની કુનેહથી સ્વસ્થ બનીને પાતાની રાજ્ય ચલાવવાની આવડત અને ચતુરાઈથી આજના કપડવંજને રાજધાની તરીકે વસાવી મહેારનદીના શાહના આરાની પેલી બાજુ ઘટી રહેલ ક્ષેત્રના પુણ્ય ખળથી અસ્તાચલ તરફ જવા માંડેલ પડવજની શોભા -સમૃદ્ધિને ઝાંખા પડેલ દીવામાં તૈલપૂતિ કરવાથી ફરીથી ચમકવા સાથે જેમ પ્રકાશ વધે તેમ કપડવંજની જાહેોજલાલી ફ્રી નદીના સામા કાંઠે નવી વસાહત કરવાના પરિણામે પાછી અગારા મારવા લાગી.
કુદરતની અકળગતિ પ્રમાણે વિધમી છતાં લાડણીબીબીએ કુનેહથી જનતાની ચાહન મેળવી, નવસ્થાપિત પેાતાની રાજસત્તાને પગભર કરવામાં સફળ થઈ, પણ આગળ જતાં કેટલાંક * આ હકીકત કપડવંજ શહેરનું ટુંકું વર્ણન'' (લેખક મહામુખામ નરિસહુ પ્રેમ ભા ઠે. (ઉ`ડાપાડા કપડવ’જ) વિ. સ’. ૧૯૪૬માં પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં છે.
મા
રણમાં કા
શિક
૪૬