________________
120 LVICULUM
'
જ
S
પ્રકરણ-૬
છે
કે ગુજરાતનો વિહંગમ પરિચય છે
કેટલાક વિદ્વાનોની દષ્ટિએ ભારતને ત્રણ વિભાગમાં વહેંચી શકાય, (૧) ગંગા ને યમુનાના તટને પ્રદેશ તે પૂર્વ-સમુદ્ર સુધી, (૨) યમુનાથી ગોદાવરી સુધી તે પશ્ચિમ-સમુદ્ર સુધીને, (૩) ગોદાવરીની દક્ષિણને પ્રદેશ.
આમાંથી બીજો વિભાગ-જેમાં રાજપુતાના, મધ્યપ્રાતે, ગુજરાત વગેરેનો સમાવેશ થાય છે, તે ઘણી વખત એચકી રાજ્ય નીચે રહેલા છે, તેમાં ઘણે અંશે એક પ્રકારની રીતભાત અને બેલી પ્રવર્તે છે. છતાં આ આખા વિભાગમાં ગુજરાતનું વ્યક્તિત્વ નિરાળું અને મોહક દેખાય છે.
- ભારતના પશ્ચિમ કિનારાના આ પ્રદેશનાં નામ અને સીમા વારંવાર બદલાતાં રહ્યાં છે.
ભારતના નંદનવનના નામથી ઓળખાતા આ પ્રદેશ દરિયાથી કયાંય સો માઈલથી દૂર નથી. કેટલીક જાતિઓએ આ વિસ્તારને પિતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.
રજપૂતાનામાં ગુર્જર નામે ઓળખાતું સ્થળ કે એ નામને જે પ્રદેશ આવેલું હતું, ત્યાંના વીર યોદ્ધાઓએ માત્ર ઉત્તરના જ નહિ, દક્ષિણના પણ ઘણા મોટા વિસ્તાર ઉપર પિતાની હકુમત જમાવી હતી.
આ ઉપરથી જ્યાં તેમણે ચાર-પાંચ સદીથી વધુ સમય સુધી રાજ્ય કર્યું હતું. તે દેશ સ્વાભાવિક-કમે “ગૂજર” “ગુજરભૂમિ” અને “ગૂજરદેશ' તરીકે ઓળખાવા લાગે, પછી આ