________________
નિકો
0
2
02228
અ
, આ લડાઈ પછી પેશ્વા બાજીરાવ પિતાની રાજધાની સતારા (પૂના) લઈ ગયા અને મરાઠાઓ વધુ અનિષ્ટ ન કરે–તેથી કુનેહ વાપરી મરી ગયેલા મરાઠા સેનાપતિની જગા તેના બાલ-પુત્ર જસવંતરાવને આપવાનું જાહેર કરી તેના વાલી તરીકે તેની માને નીમી અને તેમના તરફથી બધે વહીવટ ચલાવવા માટે પીલાજીરાવ ગાયકવાડને “સેના ખાખેલને ઇલકાબ આપી નીમ્યા અને ગુજરાતની તમામ વહીવટ બાળ-સેનાપતિવતી પીલાજીરાવને .
વિ.સં. ૧૭૮૭માં ગુજરાતના સૂબા શેર બુલંદખાને કરેલ મરાઠાઓ સાથેના કોલકરાર દિલ્હીના બાદશાહને પસંદ ન પડવાથી દિલ્હીથી બાદશાહે શેરબુલંદખાનને હઠાવવા માટે જોધપુરના મહારાજા અભયસિંહજીને ગુજરાતના સુબેદાર નીમી મોટું લશ્કર લઈ ગુજરાત મોકલ્યા.
તેણે લડાઈ કરી શેરબુલંદખાનને હરાવી અમદાવાદ કબજે કરી વડેદરા જીતી લઈ કેટલાક કિલ્લા કબજે કર્યા અને વડેદરાનો અધિકાર બાબી મહમ્મદ-બહાદુરખાન (શેરખાન)ને સેં. આ ખબર પડતાં જ પીલાજીરાવે મટી ચડાઈ કરી,
બાદશાહના કેટલાક મુખ્ય કિલ્લાઓ કબજે કર્યા, આથી ગુસ્સે થએલા અભયસિંહે દગો કરી પીલાજીરાવને વિ.સં. ૧૭૮૮માં મરાવી નંખા, પણ પીલાજીરાવના પુત્ર દામાજી ગાયકવાડે વિ.સં. ૧૭૯૦માં શેરખાન–બાબી પર આક્રમણ કરી વડોદરાનો કબજે લીધે, ત્યારથી અખંડપણે ગાયકવાડની રાજસત્તા વડોદરામાં સ્થિર બની,
દામાજીરાવે વડેદરા ઉપરાંત બીજાં ઘણું શહેરોનો કબજે બાબી લોકો પાસેથી મેળવે, ગુજરાતમાં રહેલા મોગલ સૂબાઓને હંફાવ્યા અને ધીરે-ધીરે મેગલ સામ્રાજ્ય અસ્ત થવા પામ્યું,
આ અરસામાં કેટલાક મુસલમાન ઉમર સ્વતંત્ર પિતાનું રાજ્ય સ્થાપવા લાગ્યા, તેમાં કમાલુદીન બાબી અમદાવાદને કબજે કરી જામી પડે, પણ ગાયકવાડ અને પેશ્વા બંનેએ ભેગા મળે કમાલુદીનને હંફાવી અમદાવાદથી ભગાડ, પાટણ, વિસનગર અને વીજાપુર સિવાય બાકી તમામ ગુજરાત પર ગાયકવાડની સત્તા સ્થપાઈ.
વિ. સં. ૧૮૧લ્માં કમાલુદીન પાટણમાં જ મરી ગયે, પછી દામાજીરાવે વીસનગરમાં રહેતા બાબી રાજક્તઓ પર કુનેહથી ચારે બાજુથી ભીંસ લેવા રૂપે ચડાઈ કરી, વીસ મહિના સુધી કિલ્લાની મજબુતાઈને લીધે બાબીઓએ ટકકર ઝીલી.
છેવટે કાંકરેજી કેળીઓ (જેમને પૈસાના બળે બાબીઓએ લશ્કરમાં ભરતી કરેલ)
-
-
,
, ,
.e