________________
NGUVUVEURS
8
ગૂર્જર શુભ અમારે દેશ
ગૂર્જર શુભ અમારે દેશ સર્વ દેશથી વિશેષ
ગૂર્જર શુભ અમારે દેશ હિન્દુ વણે દયા કરે છે, જેને સૌથી વિશેષ મંદિરે સહુ ધર્મના રે, પૂર્ણ રસાળ પ્રદેશગૂર્જ૨. આંબાનાં વૃક્ષો ઘણું રે, ટાળે તન મનના કલેશ કુદરત વનરાજિ રાજે ઘણું રે, આનંદ આપે હંમેશગૂર્જર. આંબલી રાયણુ પીપળા રે, વડ બાવળનાં ઝાડ જાંબૂડા મકડીઓ રે, દેખાતો નહિ તાડ ગૂર્જર. મૃગલાં સસલાં રાનમાં રે, કરતાં દેડમદોડ ચરિત્ર લાયક ભૂમિની રે, જગમાં જડે ન જેડ ગૂર્જર. પંખીઓ નિર્ભય રહે છે, કરતા સુખ કલ્લોલ પશુઓને ચારો ઘણે રે, આર્ય દેશ અમોલ...ગૂર્જર. સાધુ સંત ઘણુ વસે રે, વસતા ધમી લેક સાધુ ભક્ત આ દેશમાં રે, પાપી જન તે સ્તક ગૂર્ઝર. વળી આ બાબત મહત્વને ઉલ્લેખ “આગમેદ્ધારક તવ” માં પણ મળે છે. स्वस्तिङ्काराद् विबुधजनमहिताध्यात्मतत्त्वात् प्रकृष्टे,
धर्मार्थश्रीन्द्रियसुखभरे भारते भारतेऽस्मिन् । जैनेन्द्राज्ञाप्रतिहतविधया राजते सर्वमान्यः
___ श्री-धीप्राज्यः प्रथितमहिमा गूर्जरत्राख्यदेशः ॥ અથ-કલ્યાણ કરનારા અને પંડિત પુરુષોએ વખાણેલ અધ્યાત્મના તત્વજ્ઞાનથી વધુ શોભતા તથા ધર્મને માટે લક્ષમી, ઈન્દ્રિયે અને સુખ વૈભવને જ્યાં ઉપગ થાય છે, તેવા જ્ઞાનના પ્રકાશવાળા, આ ભારતવર્ષમાં તીર્થંકર પ્રભુની આજ્ઞા જ્યાં અપ્રતિહતપણે ફેલાઈ છે, તે સર્વમાન્ય બુદ્ધિ-લક્ષમીની વિપુલતાવાળે ગુજરાત નામને મહિમાવંત દેશ શોભે છે.
* મન્દાક્રાન્તા છંદના ૧૨૫ ૫ઘોમાં પૂ. આગમોદ્ધારકશ્રીનું સંક્ષિપ્ત જીવનવૃત્ત બતાવનાર આ સ્તવ પૂ. આગમહારક આચાર્યદેવ શ્રી સંકલિત પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. સંપાદિત અલ્પ પરિચિત સૈદ્ધાનિક શબદકેશ (ભા. ૨) માં છપાયેલ છે.
જો ૮મો શહેરીકો