________________
ôSc&
તદુપરાંત શામળાજીમાં હરિશ્ચન્દ્રની ચારીનું તે રણુ, આસાડા-દેવડાનાં બે નાના ભગ્ન તારણા, મહેસાણા ૫સે અખાજ અને ધોળકાના મલાવ તળાવનાં ભગ્ન-તારણે વિજયનગરનાં પાળાનાં જંગલોમાં સૂર્ય મ`દિરનુ તારણ.
ધ્ર
આ બધા તારણેાની સૃષ્ટિમાં વડનગરનું તેારણુ ઉત્કૃષ્ટ ગણી શકાય તેવું છે. ‘ગુજરાતના ભવ્ય ભૂતકાળ’ (પૃષ્ઠ ૨૨૫)માં ડાલાલ ગેાદાની ઉપ`ક્ત વાત નોંધતાં લખે છે કે
• દુનિયાના શિલ્પના ઈતિહાસમાં ગુજરાતનાં તારણા એક આગવું' અગ છે, આવાં તારણે। જયસ્તંભ અથવા તે। કીર્તિસ્તંભ તરીકે બધાએલા પણ હાવા જોઇએ’
ગુજરાત બહાર સાંચીનેા સ્તૂપ જ્યાં છે, ત્યાં એ સ્ત મેા ઉપર ભિન્ન-આકારૌલિ ધરાવતુ એક પ્રવેશદ્વાર છે. એને ‘ત્રિતાલ તારણ’ કહે છે. આકા પ્રમાણે આ તારણાને વિવિધ નામ આપવામાં આવ્યાં છે. સાંચીનેા અવશેષ ત્રણ આડા પાટથી આવૃત હોવાના કારણે એને ત્રિતાલ તારણુ કહ્યું લાગે છે.
ગુજરાત-રાજસ્થાનમાં ત્રણ પ્રકારનાં તારા જોવા મો છે. ‘ઈલિકા’ ‘ગવાલુકા’ અને ‘હિ ડાલક' (આંદોલક પ્રકારનુ), તારણુ બહુધા દેવસ્થાન । ચાકીઓમાં, મડપમાં કે પ્રવેશદ્વારે જોવા મળે છે. ગુજરાતમાં ત્રણેય પ્રકારનાં તારણ રેતિયા પથ્થર (સેન્ડ સ્ટાન)માંથી કંડારાયા છે. કેટલીક જગ્યાએ પારખંદરના ચૂનાયુક્ત પથ્થર (લાર્કમ સ્ટોન)માંથી પણ આવાં તારણા કંડારાયા છે, બહુધા ધ્રાંગધ્રા કે હિ‘મતનગરના પથ્થરમાંથ આવા તેારણેા કંડારવાના રિવાજ છે.
કયારેક તિવરી કે જોધપુરી લાલ પથ્થરમાંથી તુ આવા તરણેા કંડરાય છે.
રાજસ્થાનમાં મેટે ભાગે આરસમાંથી જ તારણા કડાના રિવાજ છે, આરસમાં કડારેલા તારણા એ પથ્થરની કુમાશને કારણે સુંદર લાગે છે. એને સફેદ રંગ ઝીણા પાગમાં થએલી બારીક નકશીથી એર સાહે છે, એટલે જ આબુ દેલવાડાનાં અને કુંભારીઆજીના મંદિરનાં તારા વિશેષ સૌંદર્યંયુક્ત લાગે છે, સેન્ડ સ્ટોનના પેગન પૃથ્થરનાં કણે!) મેટા હેાવાના કારણે એમાં સૂક્ષ્મ ક’ડારણુ ઘણું મુશ્કેલ બને છે, ઉપરાંત તેને આરસ જેવા ચળકાટયુક્ત આપ આપી શકાતા નથી, માધ્યમ (પથ્થર)ની આવી મર્યાદા છતાં આજે દેશ-વિદેશમાં ગુજરાતનાં તારણા પ્રસિદ્ધ છે, તે તેનાં કળા-કૌશલ્યના કારણે જ.
સાદી રીતે જ કહેવું હાય તે। કહી શકાય કે એ સ્તા ઉપર એક છન્નુ હાય, એના ઉપર કલાત્મક ગેબલ હાય અને છાની નીચે બે સ્તંભોને જોડતી આ ગોળાકાર રચના એ તારણ હાય.
BOO