________________
00420
J
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ પરિશિષ્ટ-૧
પૂ, ચરિત્ર-નાયકશ્રી જે ભૂમિમાં સ્થૂલ-ભૌતિક-દેહે જન્મ્યા, તે ભૂમિના અનન્ય—સાધારણ મહત્વ તરીકે` કલાત્મક શિલ્પ–વિદ્યાની અનેરી-સમૃદ્ધિવાળું ભવ્ય તારણુ આદિ મહત્ત્વપૂર્ણ વિગતા પ્રકરણ-૧૨ (પૃ. પર થી ૫૫)માં નોંધી છે.
તેમાં તારણ અ ંગે શિલ્પની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની વિગતા પર વધુ પ્રકાશ પાથરતા લેખ સામપુરા મિસ્ત્રી શ્રી હરિપ્રસાદભાઈના જિજ્ઞાસુઓના હિતાર્થે અહીં રજૂ કર્યા છે. જે કે લેખ અમદાવાદથી કટ થતા “ કુમાર ” માસિક (વ` ૫૩ . ૯ સપ્ટે. ૭૬ પા. ૩૨૬) માં પ્રકટ થયેલ, તેમાંથી સાભાર ઉદ્ધૃત કરી અહીં રજૂ કર્યાં છે.
,,
ભારતીય મંદિરાનાં વિવિધ અગ લેખક : હરિપ્રસાદ સેામપુરા તારણ
ભારતીય સ્થાપત્યમાં ગુજરાતના તેણેા દેશમાં જ નહિ વિદેશમાંય અને ખાં ગણાય છે. સાલકીયુગ દરમિયાન ગુજરાતભરમાં આવા સંખ્યાબંધ તારણેા બંધાયાં હતાં, પણ એમાંથી આજ સુધી ટકી શકેલાં તેારણામાં વડનગરનુ' તેારણ મુખ્ય છે, એ પછી એની ખરેખરી કરી શકે એવું, પણ એનાથી થાડુ નાના કદનુ એક તેરણ દેલમાલમાં છે, ને એક બીજું તારણ કપડવ‘જમાં છે, પણ તેનુ શિલ્પ કંઇક ઉતરતી કક્ષાનું છે.
૧
રૂદ્રમહાલયનું તારણ વડનગરના તારણ જેટલી ઉંચાઈ ધરાવે છે, પણ બંનેનુ શિલ્પ શિન્ન હાવાથી એ બેની સરખામણી થઇ શકે તેમ નથી, વડનગર-શ્રેણીમાં ખીજા એ તેરણાનાં લગ્ન-અવશેષો મેઢેરાના સૂર્યંમંદિર પાસે ઉભાં છે.
OR
E