________________
Dusent
મુનિએ પૂ. ગુરુદેવશ્રીના વચનને યાદ કરી લઈ જવાની તૈયાકરી. ધનગિરિ મુનિએ સુનંદાને કહ્યું કે–‘ ભદ્રે ! આપ્યા પછી પાછું નહિ લેવાય ! સમજી વિચારીને કરજે!’ સુન...દાએ કંટાળાવશ કહ્યું કે ‘ લઇ જા મહારાષ્ટ! આને તમે સભા...! હું તો કંટાળી-થાકી!' છેવટે ધનગિરિજીએ પાડોશીઓ અને સહેલીએને સાક્ષી રાખી પાછું નહિ –આપવાની શરતે નવજાત-શિશુને ઝાળીમાં લીધા. મા દૃશ્ય જમણી-બાજુના ઉપરના ચિત્રમાં દેખાય છે. ચિત્રમાં જમણે નીચેના માગે-
ધનગિરિજીની ઝોળીમાં આવતાં જ બાળક તદ્દન ગ્રૂપ થઈ યું, કેમકે સચમ પ્રાપ્ત કરવાના સફળ—ઉપાયરૂપે માતાની પકડમાંથી છુટવા બનાવટી–રૂદનનો ( પાય આજે સફળ બન્યા હતા. તે નવજાત શિશુનુ પૂ. ગુરુદેવે વજ્ર એવું નામ આપી ગ્ય-ઉછેર માટે સાધ્વીજીમ.ના ઉપાશ્રયમાં રખાવેલ, ત્યાં શ્રાવિકાએ તેને વિવિધ રીતે ખાન ાન—સ્નાનાદિ કરાવી ઘેાડીયામાં ઝુલાવે. આ પ્રસંગે પૂ. સાધ્વીજી મહારાજા અગ્યાર–અંગના સ્ થાય કરે, તે ઘેાડીયા-પારણામાં ઝુલતા-વજકુમારે ત્રણ-વર્ષની વય થતાં સુધીમાં અગ્યાર-અ ના પાડી બની ગયા.
ચિત્રમાં વચલા ભાગે-
માતા સુનંદાને પુત્ર-વાત્સલ્યના અતિરેકથી પેાતાના પુત્ર પા મેળવવા તમન્ના જાગી. મહાજનને વાત કરી, તે આચાર્ય ભગવંતે કહ્યુ` કે- આપતી વખતે પા નહી માંગુ આવી કબુલાત કરેલ, પાડોશીઓ સાક્ષી તરીકે છે.' છેવટે માતાએ રાજદરબારમાં ફરીયાદ કરી કે “ મારા દીકરા સાધુએ પાછા આપતા નથી. ’
રાજાએ બધી વિગત જાણી, ગુચવાયે, છેવટે હું રાજસભામાં માતા અને સાધુઓ બાળકને પાતાની તરફ ખેલાવે જે બાજુ જાય તેમને તે ખાલક!' એ ફેંસલેા આપ્યા.
રાજસભામાં વચ્ચે નાતું ખાલક તે વજ્રકુમાર છે, તેની પાછળ જમણે તેની માતા વિવિધ રમકડાં અને ખાવાની સામગ્રી લઇને બેઠી છે, પ્રથમ માતાજી તર્ક આપી ઘણી મથામણુ રમકડા આદિ ખતાવી માતાએ કરી, પણ બાળકે તેની સામું !! જોયુ નહિ !
છેવટે રાજાએ પૂ. આચાર્ય મ.ને તક આપી રાજ–સભામાં ડાબે સાધુએ બેઠેલા દેખાય છે. શ્રી ધનગિરિજીએ ઉભા થઈ આદ્યા બતાવ્યો કે ‘ લેવા છે!’“ ગયા ભવના અપૂર્વ ઉત્કૃષ્ટસંસ્કારાના બળે જન્મતાંજ જેણે દીક્ષા માટે છ-છ મહિના ૨ 1ત રૂદન કરી માતાને કાંટાળા ઉપજાવેલ, તેમજ ઘેાડીયા-પારણામાં સૂતાં પણ પૂ. સાધ્વીજીમ.ના મુખથી જેમણે અગ્યાર-અંગનું જ્ઞાન મેળવ્યું, તેવા પુણ્યવાન આત્મા ભલે! વયથી નાના બાળક દતાં પણ ઉદાત્ત-પ્રકૃતિના વિશિષ્ટ તેમને આત્મા માતાના મેાહ-ઘેલા વચનેા કે રમકડાં વિગેરે મેહ' સાધનેમાં શી રીતે ફસાય ?” ધનગિરિ-મુનિએ આધા છતા, એટલે વજ્રકુમારે સ ંસારના વિષમ-મ ધનામાંથી છેડાવનાર પરમેશ્ર્ચ-સાધનરૂપ તેને ઉમંગભેર દોડીને ઝડપી લો,
આવા મહાપુરુષના જીવનપ્રસંગને સમજાવતું આ ચિત્ર
U
૬૦