________________
Open
અનેક રાજા–મહારાજા, અધિકારી, શ્રાવકા અને શ્રાવિકાઓએ અનેક નાના—મેટાં ઐત્યા અને દેવાલયેા ખંધાવ્યાં.
---
પરમાર ચાવડા, સેલ કી, ચૌલુક્ય, વાઘેલા વગેરે વશના રાજાએ જૈન ધર્માંના રસિયા હતા. મંત્રી નિખ, સેનાનાયક નેહ, મંત્રીશ્વર ઈંડનાયક વિમલ, મહાઅમાત્ય સુજાલ, મહામત્રી સાંતુ, અમાત્ય. આર્થક, મહામંત્રીશ્વર ઉદયન, આંબડે, બાહડ, સાજણુ, સામ, ધવન, પૃથ્વીપાલ, મન્ત્રીશિશ્નમણિ વસ્તુપાલ-તેજપાલ, સમરાશાહ વગેરે ઘણા જૈનવણિકો રાજશાસન કરનારા થયા છે.
આ લાકોએ ગુજરાતના રાજત ત્રને સુસંગતિ, સુપ્રતિષ્ઠિત અને સુવ્યવસ્થિત બનાવવામાં અદ્ભુત બુદ્ધિકૌશલ અને રણશૌય પ્રદર્શિત કર્યું છે.
જૈનાએ પેાતાની રાજ નૈતિક પ્રતિભાના મળે અણહિલપુરમાં વિકસેલ ગુજર-રાજ્યને મહારાજ્યની પ્રતિષ્ઠા સમર્પિત કરી, જેના પરિણામે ગુર્જરદેશ કે જેની ભારતમાં વિશિષ્ટ ખ્યાતિ ન હતી, તેને મળવાન અને સુવિશાળ રાષ્ટ્ર થવાનુ ગૌરવ પ્રાપ્ત થયું.
ન
લાટ, આનત, સૌરાષ્ટ્ર, અબુ ૬, કચ્છ-આ બધા ઇતિહાસ–પ્રસિદ્ધ અને જગ વિખ્યાત સમૃદ્ધિપૂર્ણ પ્રાચીન દેશાને અણહિલપુરના એકછત્ર નીચે લાવી સુસંબદ્ધ કરવામાં તથા એક સંસ્કૃતિ અને એક ભાષા વડે તે બધી પ્રજાના આપસના મતભેદો ભુલાવી એક મહાગુજૅરની પ્રજાના રૂપમાં સંગટ્રિઠત કરવામાં જૈન વ્યાપારીઓ અને જૈન શાસનકર્તાઓએ ભાગ ભજવ્યે છે, તે અત્યંત મહત્વ પૂર્ણ છે.
ગુજરાતના વિશિષ્ટ શિલ્પ-સ્થાપત્યની સમૃદ્ધિવાળા મ ંદિરનુ નિર્માણુ તે વખતના સુધ ધુરંધરાએ જે મર્હત્ત્વપૂર્ણ દૃષ્ટિથી કર્યું, અને પ્રભુભક્તિની મહત્વાકાંક્ષાને જાગૃત રાખવાની આચાર્યએ આપેલ પ્રેરણા મુજબ લક્ષ્મીની સાર્થકતાને ધ્યાનમાં રાખી શ્રાવકોએ જે દ્રવ્યના સદુપયોગ કર્યા, તેના લીધે ગુજરાતમાં હજારા જૈન મ ંદિરનું નિર્માણુ થયું, અને લાખા મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ.
ગુજરાતમાં નાના-મોટા ગામામાં અનેક જૈન મ ંદિરોના નિર્માણુ દ્વારા ગુજરાતની સ્થાપત્ય કલાના અદ્ભુત વિકાસ પણ થયા.
6 x 6 MAT
FG 2(G)
૧૩