________________
Dudinte COAS
25
ચિત્ર ૧૧૮ :
સાગર–શાખાની આઠમી પાટે આવેલ પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ. મહારાણા શ્રી ભીમસિ'હજીના શાસનકાળે પેાતાની મિષ્ટ ભાષા, હિતકર- ધર્મોપદેશકલ અને જિનશાસન– પ્રભાવનાની સુદક્ષતાથી મહારાણાને આકષી તેમની મારફત ગામમાં પેાતાના પૂર્વ-ગુરુઓએ સ્થાપેલ ઉપાશ્રયની પાસેની સરકારી હાથી-માંધવાની વેરાન પડેલા જગ્યા શ્રીસ`ઘના કા વાહકાને ભેટ અપાવી.
તે જગ્યાએ સુદર એક જિનાલય બંધાવી તેમાં આખા ભારતમાં ન હોય તેવું અદ્ભુત શ્વેત સંગેમરમર આરસનું સહસ્ત્રફણા પાર્શ્વનાથનું અતિભુત ૭૨ ઈંચનું જિનબિંબ ભરાવી અંજનશલાકા મહે।ત્સવપૂર્વક પધરાવ્યું.
તે મનેાહર નયનરમ્ય જિનબિંબ આ ચિત્રમાં દેખાય છે.
ચિત્ર ૧૧૯ :પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ.ના ઉપદેશથી નવનિમિ જિનાલયનું ઉત્તુંગ શિખર, રગમ'ડપ અને પ્રેક્ષામંડપ સાથેનુ દૂથ ચિત્ર ૧૨૦ :
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની આસપ! પૂ. મુનિશ્રી ભાવસાગર એ ડાબે ચક્રેશ્વરી દેવીની દેવકુલિકા, જમણે શ્રી નંદીશ્વરદ્વીપના સુંદર–કોતરણીવાળા પટની દેવકુલિકા તેમજ જિનાલયના અગ્રભાગે સન્મુખમાં એ બાજુ શિખરબદ્ધ નાના જિનાલયા દેવકુલિકારૂપે બનાવડાવી આવનાર ભાવુકને વધુ ધર્મોલ્લાસ જાગે તેવી ગે।ઠવણુ કરી છે.
વધુમાં દેરાસરના પ્રવેશદ્વાર આગળ ઉપર નાખતખાનું સુંદર દેરી ઝરુખા જેવું ખનવી એ માજુ ઉત્તુ ંગ વિશાળ હાથીએ જીવિત જેવા કાય-પ્રમાણ મુકાવી ર તે જતાં પણ ગમે તે ધર્મ પ્રેમી આત્માને સહજ રીતે જિનાલયના દર્શન કરવા પ્રેરણા મળે. તું ભવ્ય દૃશ્ય તૈયાર કરાવ્યું. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ પ્રભુના અતિઅદ્ભુત તે પ્રવેશ-દ્રનુ સુંદર દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૧૨૧ :
સાગર-શાખાની બેઠકરૂપ અને સાગર-શાખાના પૂ. મુનિશ્રી પદ્મસાગર” મ.ના મગળ ઉપદેશથી સ્થપાયેલ ઉપાશ્રય કે જે હાલ ગાડીના ઉપાશ્રય કહેવાય તે કહેવડાવવા પાછળ મૂળ કારણુ રૂપે વિ. સ. ૧૮૪૩માં પૂ. મુનિશ્રી ભાસાગર એ સ્ફટિકનના શ્રી ગાડી-પાર્શ્વનાથ પ્રભુના મનેાહર જિનબિંબને એક શ્રાવક પા થી લઇ ઉપાશ્રયની પાસે એક રૂમમાં ગૃહચૈત્ય તરીકે પરાણા દાખલ પધરાવેલા.
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ઝડપાયેલું દૃશ્ય આ ચિત્રમાં છૅ.
ચેાગ્ય–સયેાગાની અનુકૂળતા થયેથી નાનકડું સુ ંદર જિનાલય બનાવી પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ. વિ. સ. ૧૮૫૬ના વૈશાખ સુ. ૩ના મંગળ (ક્રને પ્રતિષ્ઠિત કરેલ શ્રી ગાડી પાર્શ્વનાથ પ્રભુજી ચિત્રમાં દેખાય છે.
આ AUT માં આ ક
ટા