________________
પછી અવારનવાર સાગર-શાખીય-મુનિ-ભગવાના ધાતુર્માસ થતા રહ્યા, વિવિધ ધર્મ પ્રેરણાએ મળતી રહી, પરિણામે શ્રીસ ંઘમાં અનેરા-ધર્માલ્ટ સની વૃદ્ધિ થવા માંડી,
તે પ્રમાણે વિ. સ. ૧૮૦૫ના પૂ. શ્રી. પદ્મસાગરજી મ.ના ચોમાસામાં મહારાણા શ્રી ભાવસિંહજીના શાસનકાળે શ્રીસંઘના અગ્રગણ્ય શા ભીખાચંદ પારવાડની જિનાલય–બંધાવવાની ઉત્કટ ભાવના થઈ.
પણ ભાવીયેાગે ભીખા શેઠ અચાનક સ્વસ્થ થયા, છતાં તેમના સુપત્ની છઅલ બહેને પૂ. શ્રી. પદ્મસાગરજી મ. શ્રી ના ઉપદેશથી શેક ખ ંખેરી ૧. પતિદેવની ઇચ્છિાનુસાર પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી ચોગાન તરીકે ઓળખાતી વિશાળ જમીન-જે કે સ્વરૂપસાગર નામના મોટા જલાશય કિનારે હતી–દહેરાસર બનાવવા ખરીદી.
આટલા ખીજમાંથી પાંગરેલ ધર્મની ભાવનાના ફળરૂપે વિશાળ ધર્માંસ્થાના રૂપ વટવૃક્ષની ઉત્પત્તિ થઈ છે. એટલે કે-ઉદયપુરના ચોગાન વિભાગમાં અનેક જિનાલયેાધમ શાળા વગેરેનુ નિર્માણુ થવા લાગ્યું.
તેનું રેખા-ચિત્ર આ દશ્યમાં છે.
જેમાં ત્રણ જિનાલયા, ત્રણ ગુરૂમંદિશ (નાના) અને એક ધર્મશાળા આદિ ધર્મ-સ્થાનાનુ રેખાંકન દેખાય છે.
ચિત્ર ન', ૧૦૮ :
આવતી—ચે વિશીના પ્રથમ તી કર શ્રી પદ્મનાભ-પ્રભુની વિશાળ-મૂતિથી પ્રખ્યાત અનેલ ઉદયપુરના ચોગાનના દહેરાસરાના દનાથે આવનાર ધર્મપ્રેમી–ચાત્રિકાના અનેરા આકર્ષણ રૂપ સરૂપસાગર, ફતેસાગર, નામે વિરાટ જલાશયે તરફ જતા રોડ પર અનેરુ' ધ્યાન ખેચનાર અને રાજમાર્ગ પર ભવ્ય કલાત્મક-પ્રવેશદ્વારનુ આ ચિત્ર છે. ચિત્ર-૧૦૯ :
પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના વિ સં. ૧૮૦૫ના ચેમાસ માં શ્રાવકજીવનના આદર્શોકન્યાને સમાધતા સચેત પ્રવચનેથી શાહ ભીખાજી પારવાડને ભવ્ય જિનાલય બંધાવી અસાર-લક્ષ્મીને સર્વ્યય કરવા ભાવના થયેલ.
પણ ભાવીયેાગે તેમનું આકસ્મિક-નિધન થતાં તેમની ઈચ્છાને માન આપી તેમના સુપત્ની શ્રી છબલબહેને પૂ. શ્રી પદ્મસાગરજી મ.ની મંગલ નિશ્રા-પ્રેરણા મુજબ સરૂપસાગરના કિનારે ચોગાન તરીકે એળખાતી જમીન ખરીદી વિ. સ. ૧૮૦૬ના ફા. સુ. ૭ ખાતમુહૂત કરી વૈશાખ સુ. ૧૫ના મગળ દિને નવનિર્મિ`ત શ્રી શાંતિનાથ-પ્રભુજી (પરિકર સાથે) આદિ જિનબિ ંબની અંજનશલાકા-મહાત્સવપૂર્વક માંગળ પ્રતિષ્ઠા કરી.
તે શ્રી શાંતિનાથ પ્રભુજીના ત્રિગડાનું સુંદર દૃશ્ય આ ચિત્રમાં છે.
૫૪
B