________________
અમદાવાદથી આવેલ ઝવેરભાઈ શેઠને ભાવેાલ્લાસ થયે કે
“ અમદાવાદ જેવામાં મને દહેરાસર કે ઉપાશ્રય બનાવવાને કોઈ અવસર મળે કે કેમ ! તે શંકાસ્પદ છે.
જ્યારે અહી ઘર બેઠે પંગા છે. આખા શ્રીસંઘને ધમ ધ્યાન કરવા માટે એક ધર્મ સ્થાનની જરૂર તેા દીવા જેવી છે, તે માટે પૂજ્ય-મહારાજશ્રીની સતત પ્રેરણા છે, તે મુજબ અહીંના શ્રીસંઘ પૂજ્ય મહારાજશ્રી બિરાજમાન છે, તે ન્હારાને જ ખરીદી ઉપાશ્રયરૂપે કરવાનું શ્રીસ ધે વિચાયુ છે. આ લાભ હુડ લઉં તે !”
તે
પૂજ્ય શ્રી પદ્મસાગરજી મ. ને વાત કરી, પૂજ્યશ્રીએ શ્રીસ ંઘના આગેવાનાને મેલાવી વાત કરી કે–
“ તમે તે સ્થાનિક ધના અનેક કાર્યો કરી જ છે ! પણ બહારથી આવેલ આ પુણ્યવાનની ભાવનાની કન્નુર તમારે કરવી ઘટે !
સાધમિક ભક્તિના આ ઉત્તમ પ્રકાર છે.
શ્રીસ થે પ્રથમ તેા જરા સંકોચ અનુભવ્યે કે
બહાર ગામના દથે આવેલ સાધર્મિકના પેસે અમારૂ કામ થાય તેમાં અમારા
'
સંઘની શી શાભા ?
2014
י,
પણ છેવટે પૂ. શ્રી પદ્મસાગર્જી મ. ની ધાર્મિક-નીતિ મુજબની ઉદાત્ત-પ્રેરણા અને અમદાવાદના શેઠ શ્રી ઝવેરભાઈની હાદ્દિક-ધર્મભાવનાના બળે શ્રીસ ઘે તે ન્હારાની ખરીદી માટે નક્કી કરેલ પૈસાના લબ અમદાવાદના શેઠશ્રી ઝવેરભાઈ ને આપ્યું.
પૂ. શ્રી પદ્મ સાગરજી મ. વિ. સ. ૧૮૦૧ના વલા વર્ષ કા. સુ. ના મંગલ પ્રભાતે માંગલિક અને સાત-સ્મરણ અને શ્રી ગૌતમ સ્વામીના રાસનુ વાંચન કરી તે જ્ઞાતિ-હારાને ઉદયપુર શ્રીસંઘના ધર્માંસ્થાન-ઉપાશ્રય તરીકે સ્થાપ્યા.
જે કે હાલમાં શ્રી ગેડીજી મ. ના દહેરાસરની પાસે સાગરશાખીય મુનિ-ભગવંતેાની બેઠક રૂપે ગણાય છે.
શ્રીસંઘ તરફથી હાલમાં આ ઉપાશ્રયનું નવનિર્માણુ થયું છે. તેનુ દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ન.. ૧૦૭ :
ઉદયપુરના શ્રી સંઘમાં વિ. સ. ૧૮૦૦ના પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના ચાતુર્માસથી ધર્મ જાગૃતિ ખૂબ આવી.
CUENTED
તેમાં પૂ. શ્રી. પદ્મસાગરજી મ.ના ઉપદેશથી શ્રીસંઘને સામૂહિક-રીતે ધર્મક્રિયા કરવા માટે ઉપાશ્રયની સ્થાપના થઇ.
વ
----
૫૩
યા